• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, July 20, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિ

by P C KAPADIA
February 7, 2023
in Corporate
0
Share on FacebookShare on Twitter

શુક્રવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 30,800 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 55,256 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 113 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 11,08,195 સોદાઓમાં કુલ રૂ.86,169.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 30800.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 55256.08 કરોડનો હતો.
સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં એમસીએક્સની વેબસાઈટ મુજબ સોનાનો વાયદો રૂ.437 વધી રૂ.57,022ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો રૂ.10ના સુધારા સાથે રૂ.67,586 બોલાઈ રહ્યો હતો. આ સામે ક્રૂડ તેલનો વાયદો રૂ.39ની વૃદ્ધિ સાથે રૂ.6,136ના સ્તરે પહોંચ્યો હતો.
શુક્રવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 3,62,909 સોદાઓમાં કુલ રૂ.21,809.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.56,801 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.168 ઘટી રૂ.57,946ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.529 ઘટી રૂ.45,500 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.5,588ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,962ના ભાવે ખૂલી, રૂ.236 વધી રૂ.57,946ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,116ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,557 અને નીચામાં રૂ.67,406 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ. 2628 ઘટી રૂ.67,576 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 2361 ઘટી રૂ.67,762 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,361 ઘટી રૂ.67,747 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 19,775 સોદાઓમાં રૂ.3,409.68 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.223.30 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.9.35 ઘટી રૂ.285ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.25 ઘટી રૂ.771.40 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 1,05,434 સોદાઓમાં કુલ રૂ.5,577.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,259ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,418 અને નીચામાં રૂ.6,075 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.220 ઘટી રૂ.6,097 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.10 ઘટી રૂ.201.30 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 88 સોદાઓમાં રૂ.3.78 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.90 ઘટી રૂ.1014.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.8,066.94 કરોડનાં 14,113.209 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.13,743.02 કરોડનાં 1,991.599 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.3,516.16 કરોડનાં 56,26,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,061 કરોડનાં 100935000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.78 કરોડનાં 37.08 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,366.788 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 801.191 ટન, ક્રૂડ તેલમાં 1109900 બેરલ અને નેચરલ ગેસમાં 59651250 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 433.44 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.113.20 કરોડનાં 1,441 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,940ના સ્તરે ખૂલી, 382 પોઈન્ટ ઘટી 15,527ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.55,256.08 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,472.90 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,491.59 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.47,745.03 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,543.98 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 1275.59 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.182.70 ખૂલી, ઊપરમાં રૂ.253.70 અને નીચામાં રૂ.105.90 રહી, અંતે રૂ.96.30 ઘટી રૂ.112.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.40 ખૂલી, ઊપરમાં રૂ.16.70 અને નીચામાં રૂ.10.70 રહી, અંતે રૂ.5.40 ઘટી રૂ.12.25 થયો હતો. સોનું માર્ચ રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.424 ખૂલી, ઊપરમાં રૂ.456 અને નીચામાં રૂ.154.50 રહી, અંતે રૂ.252.50 ઘટી રૂ.162 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,674 ખૂલી, ઊપરમાં રૂ.1,713.50 અને નીચામાં રૂ.687.50 રહી, અંતે રૂ.945 ઘટી રૂ.705.50 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450 ખૂલી, ઊપરમાં રૂ.493 અને નીચામાં રૂ.168 રહી, અંતે રૂ.218.50 ઘટી રૂ.196 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.168 ખૂલી, ઊપરમાં રૂ.257 અને નીચામાં રૂ.102.30 રહી, અંતે રૂ.98.10 વધી રૂ.248.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.50 ખૂલી, ઊપરમાં રૂ.17.10 અને નીચામાં રૂ.11.80 રહી, અંતે રૂ.3.65 વધી રૂ.15.05 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.229.50 ખૂલી, ઊપરમાં રૂ.475 અને નીચામાં રૂ.204.50 રહી, અંતે રૂ.223 વધી રૂ.460 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.595 ખૂલી, ઊપરમાં રૂ.1,822 અને નીચામાં રૂ.590 રહી, અંતે રૂ.1,016 વધી રૂ.1,709 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.121.50 ખૂલી, ઊપરમાં રૂ.287.50 અને નીચામાં રૂ.121 રહી, અંતે રૂ.115 વધી રૂ.276.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિ

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com