• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીએ રૂ.250ની તેજીઃ મેન્થા તેલમાં નરમાઈ

by P C KAPADIA
December 20, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોનાનો વાયદો રૂ.478 અને ચાંદીનો વાયદો રૂ.1,619 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 13093 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10498 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 59 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,17,364 સોદાઓમાં કુલ રૂ.23,649.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 13092.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10497.79 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,48,832 સોદાઓમાં કુલ રૂ.8,567.86 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,815 અને નીચામાં રૂ.54,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.478 વધી રૂ.54,738ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.297 વધી રૂ.43,832 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.5,388ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,955ના ભાવે ખૂલી, રૂ.453 વધી રૂ.54,398ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,776ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,240 અને નીચામાં રૂ.67,358 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1619 વધી રૂ.69,131 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1554 વધી રૂ.69,090 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,528 વધી રૂ.69,074 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,352 સોદાઓમાં રૂ.2,424.40 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 વધી રૂ.210.25 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.1.80 વધી રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.45 વધી રૂ.710.90 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.186ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,912 સોદાઓમાં કુલ રૂ.2,060.49 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,311ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,371 અને નીચામાં રૂ.6,227 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.12 વધી રૂ.6,319 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.60 ઘટી રૂ.473.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 563 સોદાઓમાં રૂ.39.92 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.30,270 અને નીચામાં રૂ.29,860 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.250 વધી રૂ.30,090ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.70 ઘટી રૂ.1012.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,123.33 કરોડનાં 5,725.570 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.5,444.53 કરોડનાં 794.526 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.896.90 કરોડનાં 14,21,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,164 કરોડનાં 24458750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.29.41 કરોડનાં 9775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.51 કરોડનાં 102.6 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,345.899 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,004.214 ટન, ક્રૂડ તેલમાં 874500 બેરલ અને નેચરલ ગેસમાં 24590000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 35350 ગાંસડી, મેન્થા તેલમાં 448.2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.59.29 કરોડનાં 778 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,161ના સ્તરે ખૂલી, 190 પોઈન્ટ વધી 15,322ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,497.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.881.26 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.295.28 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,849.77 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,470.25 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 290.01 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.335.90 ખૂલી, ઊપરમાં રૂ.365 અને નીચામાં રૂ.289 રહી, અંતે રૂ.1.20 વધી રૂ.337.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.65 ખૂલી, ઊપરમાં રૂ.15.05 અને નીચામાં રૂ.8.50 રહી, અંતે રૂ.5.40 ઘટી રૂ.10.10 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.118.50 ખૂલી, ઊપરમાં રૂ.192 અને નીચામાં રૂ.109 રહી, અંતે રૂ.74.50 વધી રૂ.182.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.86 ખૂલી, ઊપરમાં રૂ.131.50 અને નીચામાં રૂ.66 રહી, અંતે રૂ.51 વધી રૂ.117 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,486 ખૂલી, ઊપરમાં રૂ.2,187.50 અને નીચામાં રૂ.1,390 રહી, અંતે રૂ.715.50 વધી રૂ.2,126 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.323.30 ખૂલી, ઊપરમાં રૂ.360.60 અને નીચામાં રૂ.294.30 રહી, અંતે રૂ.14.40 ઘટી રૂ.319 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.65 ખૂલી, ઊપરમાં રૂ.10.20 અને નીચામાં રૂ.5.15 રહી, અંતે રૂ.3.45 વધી રૂ.9.60 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.482 ખૂલી, ઊપરમાં રૂ.488 અને નીચામાં રૂ.332 રહી, અંતે રૂ.167 ઘટી રૂ.358.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.12 ખૂલી, ઊપરમાં રૂ.15 અને નીચામાં રૂ.11.50 રહી, અંતે રૂ.4.50 વધી રૂ.14 થયો હતો. ચાંદીફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,212 ખૂલી, ઊપરમાં રૂ.1,297.50 અને નીચામાં રૂ.906 રહી, અંતે રૂ.334 ઘટી રૂ.967.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com