• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનનો વાયદો રૂ.170ના ભાવઘટાડા સાથે ગાંસડીદીઠ રૂ.37,850ના સ્તરે

by P C KAPADIA
September 2, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાઓમાં સાર્વત્રિક સુધારોઃ નેચરલ ગેસમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 6980 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8860 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 23 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,79,391 સોદાઓમાં કુલ રૂ.15,862.77 કરોડનં્ ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6979.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8859.83 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 52,183 સોદાઓમાં કુલ રૂ.3,146.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,330 અને નીચામાં રૂ.50,050 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.221 વધી રૂ.50,291ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.110 વધી રૂ.40,408 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.5,020ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,275ના ભાવે ખૂલી, રૂ.144 વધી રૂ.50,313ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,519ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,519 અને નીચામાં રૂ.52,108 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 478 વધી રૂ.52,201 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 247 વધી રૂ.53,489 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.246 વધી રૂ.53,548 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,656 સોદાઓમાં રૂ.1,425.73 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.25 ઘટી રૂ.203 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.9.15 ઘટી રૂ.283ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.45 ઘટી રૂ.631.40 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.174ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 27,060 સોદાઓમાં કુલ રૂ.2,386.62 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,148 અને નીચામાં રૂ.7,033 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.137 વધી રૂ.7,064 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.40 ઘટી રૂ.725.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 311 સોદાઓમાં રૂ.20.35 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,940 અને નીચામાં રૂ.37,660 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.170 ઘટી રૂ.37,850ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.30 વધી રૂ.989.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,603.30 કરોડનાં 3,189.134 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,543.51 કરોડનાં 290.532 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,214.52 કરોડનાં 17,14,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,172 કરોડનાં 16067500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.12.88 કરોડનાં 3500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.7.47 કરોડનાં 75.6 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,137.607 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,330.549 ટન, ક્રૂડ તેલમાં 858900 બેરલ અને નેચરલ ગેસમાં 8618750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 39925 ગાંસડી, મેન્થા તેલમાં 680.04 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.23.43 કરોડનાં 343 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,620ના સ્તરે ખૂલી, 57 પોઈન્ટ વધી 13,671ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,859.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.393.11 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.120.69 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,552.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.793.02 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 261.84 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.145 ખૂલી, ઊપરમાં રૂ.174.90 અને નીચામાં રૂ.145 રહી, અંતે રૂ.33.30 વધી રૂ.160.20 થયો હતો. જ્યારે સોનું સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.315 ખૂલી, ઊપરમાં રૂ.363.50 અને નીચામાં રૂ.312 રહી, અંતે રૂ.43.50 વધી રૂ.356 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.90 ખૂલી, ઊપરમાં રૂ.33.60 અને નીચામાં રૂ.28.95 રહી, અંતે રૂ.5.10 ઘટી રૂ.30.45 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.570 ખૂલી, ઊપરમાં રૂ.625 અને નીચામાં રૂ.570 રહી, અંતે રૂ.27.50 વધી રૂ.592.50 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.57 ખૂલી, ઊપરમાં રૂ.79 અને નીચામાં રૂ.41 રહી, અંતે રૂ.23.50 વધી રૂ.67.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.318.70 ખૂલી, ઊપરમાં રૂ.318.70 અને નીચામાં રૂ.251.30 રહી, અંતે રૂ.67.30 ઘટી રૂ.290.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.38.45 ખૂલી, ઊપરમાં રૂ.45 અને નીચામાં રૂ.37.80 રહી, અંતે રૂ.5.70 વધી રૂ.43.70 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.260 ખૂલી, ઊપરમાં રૂ.265 અને નીચામાં રૂ.208 રહી, અંતે રૂ.68.50 ઘટી રૂ.211.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5,220 ખૂલી, ઊપરમાં રૂ.5,220 અને નીચામાં રૂ.5,080 રહી.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com