• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ ઓપન ઈન્ટરેસ્ટ 1,16,050 ગાંસડીના સ્તરે

by P C KAPADIA
August 11, 2021
in Corporate
0
કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ ઓપન ઈન્ટરેસ્ટ 1,16,050 ગાંસડીના સ્તરે
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, સીપીઓ, રબરમાં સુધારોઃ

મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 98 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 77 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,796 સોદાઓમાં કુલ રૂ.10,917.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 98 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 77 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 65,206 સોદાઓમાં કુલ રૂ.3,837.77 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,112 અને નીચામાં રૂ.45,875 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 વધી રૂ.45,914ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.27 ઘટી રૂ.37,058 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.4,597ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,089ના ભાવે ખૂલી, રૂ.27 ઘટી રૂ.45,922ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,093 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,239 અને નીચામાં રૂ.62,423 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.124 ઘટી રૂ.62,513 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.94 ઘટી રૂ.62,855 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.104 ઘટી રૂ.62,863 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 9,447 સોદાઓમાં રૂ.1,678.96 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.206.75 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.247ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.60 વધી રૂ.729.40 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.8. વધી રૂ.1,431.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.178ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 35,390 સોદાઓમાં કુલ રૂ.2,522.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,985ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,070 અને નીચામાં રૂ.4,980 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.88 વધી રૂ.5,042 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.40 ઘટી રૂ.300.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,546 સોદાઓમાં રૂ.308.36 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,430.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1430.50 અને નીચામાં રૂ.1426.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.1,428 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,110 અને નીચામાં રૂ.17,790 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.216 વધી રૂ.18,024ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,120.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1133.40 અને નીચામાં રૂ.1105 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.60 વધી રૂ.1125.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.90 ઘટી રૂ.927.10 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.430 ઘટી રૂ.25,990 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,433 સોદાઓમાં રૂ.2,070.54 કરોડનાં 4,5004 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 50,773 સોદાઓમાં કુલ રૂ.1,767.23 કરોડનાં 279.819 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.109.25 કરોડનાં 5,300 ટન, જસતના વાયદાઓમાં રૂ.181.02 કરોડનાં 7,345 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.782.41 કરોડનાં 10,717.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.534.91 કરોડનાં 3,7320 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.71.37 કરોડનાં 4,020 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,369 સોદાઓમાં રૂ.1,131.86 કરોડનાં 22,50,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,021 સોદાઓમાં રૂ.1,391.02 કરોડનાં 4,62,05,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં 60 ટન અને કોટનના વાયદાઓમાં 752 સોદાઓમાં રૂ.72.56 કરોડનાં 27700 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 308 સોદાઓમાં રૂ.13.86 કરોડનાં 147.6 ટન, રબરના વાયદાઓમાં 65 સોદાઓમાં રૂ.1.45 કરોડનાં 80 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,409 સોદાઓમાં રૂ.220.06 કરોડનાં 19,660 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,954.013 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 751.842 ટન, એલ્યુમિનિયમમાં 11,990 ટન, જસત વાયદામાં 9,150 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,9850 ટન, નિકલ વાયદામાં 2,515.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,100 ટન, ક્રૂડ તેલમાં 7,51,000 બેરલ અને નેચરલ ગેસમાં 2,06,95,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 144 ટન, કોટનમાં 116050 ગાંસડી, મેન્થા તેલમાં 436.68 ટન, રબરમાં 120 ટન, સીપીઓમાં 71,610 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,448 સોદાઓમાં રૂ.118.69 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 801 સોદાઓમાં રૂ.63.42 કરોડનાં 912 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 647 સોદાઓમાં રૂ.55.27 કરોડનાં 709 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,948 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 901 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 13,919ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,949 અને નીચામાં 13,851ના સ્તરને સ્પર્શી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2 પોઈન્ટ ઘટી 13,866ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,580ના સ્તરે ખૂલી, 77 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 89 પોઈન્ટ વધી 15,587ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 29,759 સોદાઓમાં રૂ.2,450.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.200.25 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.107.31 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,142.88 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ક્રૂડ પામતેલમાં 36,730 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

ક્રૂડ પામતેલમાં 36,730 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com