• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

નેચરલ ગેસમાં 3.17 કરોડ એમએમબીટીયૂના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

સોના-ચાંદીમાં પરસ્પર વિરુદ્ધ વલણઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટન, મેન્થા તેલ, રબરમાં નરમાઈઃ સીપીઓમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 44 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 131 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
September 10, 2021
in Corporate
0
નેચરલ ગેસમાં 3.17 કરોડ એમએમબીટીયૂના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,23,247 સોદાઓમાં કુલ રૂ.10,452.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરુદ્ધ વલણ હતું. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.36 ઘટવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.143ની વૃદ્ધિ ભાવમાં થઈ હતી. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં નેચરલ ગેસમાં 3,17,43,750 એમએમબીટીયૂનું વોલ્યુમ નોંધાયું હતું. ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ અને રબરમાં નરમાઈ સામે સીપીઓ સુધર્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 44 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 131 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 51,673 સોદાઓમાં કુલ રૂ.3,201.62 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,938ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,060 અને નીચામાં રૂ.46,853 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 ઘટી રૂ.47,002ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.38,013 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,705ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,001 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,400 અને નીચામાં રૂ.63,650 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.143 વધી રૂ.64,326 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.103 વધી રૂ.64,541 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.115 વધી રૂ.64,552 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 13,321 સોદાઓમાં રૂ.2,513.49 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 વધી રૂ.223.70 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.253ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.20 વધી રૂ.717 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.30.6 વધી રૂ.1,519.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 25,991 સોદાઓમાં કુલ રૂ.1,905.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,117ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,140 અને નીચામાં રૂ.5,077 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.34 વધી રૂ.5,129 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 વધી રૂ.365 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 1,688 સોદાઓમાં રૂ.190.94 કરોડનાં કામકાજ થયા હતા. રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,497 અને નીચામાં રૂ.17,162 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.238 ઘટી રૂ.17,254ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,124ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143.80 અને નીચામાં રૂ.1123 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6.50 વધી રૂ.1135 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 ઘટી રૂ.970.20 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 ઘટી રૂ.25,840 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,088 સોદાઓમાં રૂ.1,787.25 કરોડનાં 3,806.628 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,585 સોદાઓમાં કુલ રૂ.1,414.37 કરોડનાં 220.612 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.272.88 કરોડનાં 12,170 ટન, જસતના વાયદાઓમાં રૂ.194.31 કરોડનાં 7,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.869.46 કરોડનાં 12,147.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,085.57 કરોડનાં 7,1640 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.91.27 કરોડનાં 4,920 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,178 સોદાઓમાં રૂ.750.77 કરોડનાં 14,69,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,813 સોદાઓમાં રૂ.1,154.83 કરોડનાં 3,17,43,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 188 સોદાઓમાં રૂ.13.30 કરોડનાં 5150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 254 સોદાઓમાં રૂ.11.15 કરોડનાં 114.12 ટન, રબરના વાયદાઓમાં 33 સોદાઓમાં રૂ.0.66 કરોડનાં 38 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,213 સોદાઓમાં રૂ.165.83 કરોડનાં 14,670 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ ખાતે પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,546.630 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 502.729 ટન, એલ્યુમિનિયમમાં 16,815 ટન, જસત વાયદામાં 8,395 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,5750 ટન, નિકલ વાયદામાં 4,1160 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 9,300 ટન, ક્રૂડ તેલમાં 6,21,300 બેરલ અને નેચરલ ગેસમાં 2,34,02,500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 48775 ગાંસડી, મેન્થા તેલમાં 476.28 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 71,350 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 1,357 સોદાઓમાં રૂ.114.26 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 545 સોદાઓમાં રૂ.41.21 કરોડનાં 583 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 812 સોદાઓમાં રૂ.73.05 કરોડનાં 907 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,965 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,160 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,175ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,194 અને નીચામાં 14,150ના સ્તરને સ્પર્શી, 44 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 24 પોઈન્ટ ઘટી 14,164ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 16,035ના સ્તરે ખૂલી, 131 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 175 પોઈન્ટ વધી 16,136ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ ખાતે 29,217 સોદાઓમાં રૂ.2,527.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.264.26 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32.18 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,230.03 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Tags: MCXMetaldexએમસીએક્સમેટલડેક્સ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોનાના વાયદાના ભાવમાં રૂ.183 અને ચાંદીમાં રૂ.476ની નરમાઈઃ ક્રૂડમાં જોવાયેલી તેજી

સોનાના વાયદાના ભાવમાં રૂ.918 અને ચાંદીમાં રૂ.3,081નો સાપ્તાહિક ધોરણે કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com