• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, September 13, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Technology

ફાઇવ-જીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફાઇવ-જી ફોન ખરીદી શકાય?

by P C KAPADIA
June 9, 2021
in Technology
0
ફાઇવ-જીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફાઇવ-જી ફોન ખરીદી શકાય?
Share on FacebookShare on Twitter

ભારતમાં હજુ ફાઇવ-જીની શરૂઆત થઈ નથી ત્યાં પર્યાવરણને નુકસાન થઈ શકે છેની દલીલ સાથે જુહી ચાવલાએ કોર્ટમાં અરજી કરી. જોકે કોર્ટે અભિનેત્રીને આડે હાથ લઈ આવી અરજી પ્રસિદ્ધિ માટે કરી હોવાનું જણાવી વીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પણ એક વાત ચોક્કસ, અભિનેત્રીએ કરેલી અરજીને કારણે ફાઇવ-જીને ઘણી પ્રસિદ્ધિ મળી. એ સાથે ફાઇવ-જી ઇનેબલ્ડ સ્માર્ટ ફોનના નવા મૉડેલ પણ અનેક સ્માર્ટફોન કંપનીઓ બજારમાં મુકી રહી છે. હજુ ભારતમાં ફાઇવ-જીએ પા-પા પગલી પણ માંડી નથી ત્યારે ફાઇવ-જી ઇનેબલ્ડ ફોન લેવા કે નહીં એની ઘણા દ્વિધા અનુભવી રહ્યા છે. જેઓ નવો ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમણે ફાઇવ-જી ઇનબિલ્ડ ફોન લેતા પહેલાં અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

હજુ ભારતમાં ફાઇવ-જી નેટવર્ક લૉન્ચ થવામાં વિલંબ થઈ શકે છે. ઉપરાંત ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે ભારતના અમુક મહત્ત્વના શહેરોમાં જ ફાઇવ-જીની ટ્રાયલ માટે પરવાનગી આપી છે. એટલે દેશભરમાં ફાઇવ-જી નેટવર્ક લૉન્ચ થવામાં ઘણો સમય લાગી શકે છે. એટલે જો તમે આજની તારીખમાં મળતો શ્રેષ્ઠ ફાઇવ-જી ફોન નેટવર્ક શરૂ થાય ત્યાં સુધીમાં તો જૂનો થઈ ગયો હશે. ફાઇવ-જી નેટવર્ક શરૂ થતાં ઓછામાં ઓછો બે-અઢી વરસનો સમય લાગી શકે છે. આટલા ગાળામાં નવા ફીચર્સના શોખીન ઘણા લોકો તેમનો સ્માર્ટફોન બદલી નાખતા હોય છે.

બીજું મહત્ત્વનું કારણ છે કે અત્યારે જે કિમતમાં ફાઇવ-જી સ્માર્ટ ફોન મળે છે એનો ભાવ બે વરસમાં ગગડી જશે. ઉપરાંત ફાઇવ-જી નેટવર્ક શરૂ થાય ત્યાં સુધીમાં અનેક નવા ફીચર્સ ધરાવતા સ્માર્ટ ફોન ઓછી કિમતમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે. જોકે ફાઇવ-જી માટેના ઇન્ટરનેટ પ્લાન કદાચ ફોર-જી કરતા વધુ હોઈ શકે છે. બીજું, અત્યારે ઓછી કિમતે મળતા ફાઇવ-જી સ્માર્ટ ફોનમાં ઉત્પાદકોએ પ્રોસેસર, બેટરી, કેમેરા જેવા ફીચર્સમાં બાંધછોડ કરી હોય એવું પણ બની શકે છે. એટલે નિષ્ણાતોનું કહેવુ છે કે જ્યાં સુધા તમારા વિસ્તારમાં ફાઇવ-જી નેટવર્ક શરૂ ન થાય ત્યાં સુધી ફાઇવ-જી ફોન ખરીદવાની ઉતાવળ કરવી નહીં.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
શુક્રવારથી ખુલશે ગિરનાર પર બિરાજતા અંબાજી મંદિરના દ્વાર

શુક્રવારથી ખુલશે ગિરનાર પર બિરાજતા અંબાજી મંદિરના દ્વાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com