• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ પામતેલમાં 27,260 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત ઘટાડો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલઃ કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ રબર ઢીલુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 35 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 131 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
November 26, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

 

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 83,487 સોદાઓમાં કુલ રૂ.8,127.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 35 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 131 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 38,649 સોદાઓમાં કુલ રૂ.3,248.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,545ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,592 અને નીચામાં રૂ.47,310 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25 વધી રૂ.47,463ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.545 વધી રૂ.38,662 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.4,798ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,911 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,075 અને નીચામાં રૂ.62,803 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.362 વધી રૂ.62,997 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.471 વધી રૂ.63,080 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.398 વધી રૂ.63,036 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 9,442 સોદાઓમાં રૂ.1,826.51 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.20 વધી રૂ.216.40 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2 વધી રૂ.276ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.30 વધી રૂ.749.65 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.7 વધી રૂ.1,615.70 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 17,454 સોદાઓમાં કુલ રૂ.1,302.44 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,845ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,862 અને નીચામાં રૂ.5,811 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.20 ઘટી રૂ.5,841 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.60 ઘટી રૂ.377.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,657 સોદાઓમાં રૂ.392.77 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,775.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1795 અને નીચામાં રૂ.1775.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30.50 વધી રૂ.1,787.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.19,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.20,000 અને નીચામાં રૂ.19,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.33 ઘટી રૂ.19,900ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,143.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1145 અને નીચામાં રૂ.1140 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.30 ઘટી રૂ.1140.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.929 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.240 વધી રૂ.32,260 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,589 સોદાઓમાં રૂ.1,996.40 કરોડનાં 4,190.562 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,060 સોદાઓમાં કુલ રૂ.1,251.83 કરોડનાં 196.714 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.162.15 કરોડનાં 7,455 ટન, જસતના વાયદાઓમાં રૂ.206.66 કરોડનાં 7,450 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.895.59 કરોડનાં 11,922.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.510.91 કરોડનાં 3,2010 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.51.20 કરોડનાં 2,725 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,460 સોદાઓમાં રૂ.685.52 કરોડનાં 11,74,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 9,994 સોદાઓમાં રૂ.616.92 કરોડનાં 1,62,35,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 16 ટન અને કોટનના વાયદાઓમાં 833 સોદાઓમાં રૂ.80.52 કરોડનાં 24825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 78 સોદાઓમાં રૂ.3.31 કરોડનાં 35.28 ટન, રબરના વાયદાઓમાં 37 સોદાઓમાં રૂ.0.80 કરોડનાં 41 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,705 સોદાઓમાં રૂ.308 કરોડનાં 27,260 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,971.400 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 549.549 ટન, એલ્યુમિનિયમમાં 10,940 ટન, જસત વાયદામાં 8,130 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,977.500 ટન, નિકલ વાયદામાં 4,2360 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,625 ટન, ક્રૂડ તેલમાં 4,62,900 બેરલ અને નેચરલ ગેસમાં 58,16,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 100 ટન, કોટનમાં 136350 ગાંસડી, મેન્થા તેલમાં 342 ટન, રબરમાં 65 ટન, સીપીઓમાં 88,920 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,072 સોદાઓમાં રૂ.89.45 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 445 સોદાઓમાં રૂ.32.55 કરોડનાં 458 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 541 સોદાઓમાં રૂ.50.34 કરોડનાં 587 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,796 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,046 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,210ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,230 અને નીચામાં 14,195ના સ્તરને સ્પર્શી, 35 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ વધી 14,203ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 17,080ના સ્તરે ખૂલી, 131 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 88 પોઈન્ટ વધી 17,165ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 14,213 સોદાઓમાં રૂ.1,267.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.108.49 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23.62 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,135.54 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

  • નૈમિષ ત્રિવેદી
Tags: ComoditiesCrudeMCXOilએમસીએક્સકૉમોડિટીઝક્રુડ ઑઇલ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોનાના વાયદાના ભાવમાં રૂ.527 અને ચાંદીમાં રૂ.1,457નો ઝડપી ઉછાળો

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com