• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

by P C KAPADIA
December 3, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટનમાં ઉછાળોઃ રબર, કપાસ નોમિનલ ડાઊનઃ સીપીઓ, મેન્થા તેલાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 49 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 246 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,25,405 સોદાઓમાં કુલ રૂ.10,663.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 49 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 246 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 39,867 સોદાઓમાં કુલ રૂ.2,747.30 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,192ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,271 અને નીચામાં રૂ.46,388 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 ઘટી રૂ.47,153ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.134 વધી રૂ.38,165 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.4,757ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,165 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,490 અને નીચામાં રૂ.61,070 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.108 વધી રૂ.61,231 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.99 વધી રૂ.61,523 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.104 વધી રૂ.61,527 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,232 સોદાઓમાં રૂ.2,242.83 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.35 વધી રૂ.211.20 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.270ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.727.20 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.8 વધી રૂ.1,550.40 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 41,233 સોદાઓમાં કુલ રૂ.3,244.49 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,020ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,174 અને નીચામાં રૂ.5,020 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.152 વધી રૂ.5,119 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.80 વધી રૂ.318.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,900 સોદાઓમાં રૂ.211.35 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,708ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1713 અને નીચામાં રૂ.1708 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 ઘટી રૂ.1,710.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,232 અને નીચામાં રૂ.18,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.90 ઘટી રૂ.18,144ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,094.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1114 અને નીચામાં રૂ.1094.40 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.10 વધી રૂ.1107.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 વધી રૂ.939.60 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.460 વધી રૂ.30,730 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,166 સોદાઓમાં રૂ.1,660.29 કરોડનાં 3,488.281 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 29,701 સોદાઓમાં કુલ રૂ.1,087.01 કરોડનાં 177.062 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.211.11 કરોડનાં 9,965 ટન, જસતના વાયદાઓમાં રૂ.243.44 કરોડનાં 9,000 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.868.89 કરોડનાં 11,922.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.887.23 કરોડનાં 5,703 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.32.16 કરોડનાં 1,740 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 24,095 સોદાઓમાં રૂ.2,189.03 કરોડનાં 42,77,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,138 સોદાઓમાં રૂ.1,055.46 કરોડનાં 3,32,88,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 999 સોદાઓમાં રૂ.92.22 કરોડનાં 30075 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 64 સોદાઓમાં રૂ.2.98 કરોડનાં 31.68 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 26 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 813 સોદાઓમાં રૂ.115.61 કરોડનાં 10,500 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,667.906 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 677.169 ટન, એલ્યુમિનિયમમાં 11,380 ટન, જસત વાયદામાં 8,625 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,407.500 ટન, નિકલ વાયદામાં 2,503.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,025 ટન, ક્રૂડ તેલમાં 7,59,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,18,11,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 92 ટન, કોટનમાં 128850 ગાંસડી, મેન્થા તેલમાં 333 ટન, રબરમાં 79 ટન, સીપીઓમાં 74,460 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,670 સોદાઓમાં રૂ.142.55 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 477 સોદાઓમાં રૂ.35.17 કરોડનાં 503 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 972 સોદાઓમાં રૂ.92.17 કરોડનાં 1,104 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,215 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 732 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 13,957ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,006 અને નીચામાં 13,957ના સ્તરને સ્પર્શી, 49 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 56 પોઈન્ટ વધી 13,991ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,601ના સ્તરે ખૂલી, 246 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 105 પોઈન્ટ વધી 16,677ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 29,503 સોદાઓમાં રૂ.2,075.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.101.04 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13.99 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,959.97 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મીશોના પ્લેટફોર્મ પર મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા વધીને 9 મિલિયન થઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com