• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ પામતેલમાં 1,10,330 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો

by P C KAPADIA
September 25, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોનાના વાયદાના ભાવમાં રૂ.20 અને ચાંદીમાં રૂ.288નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટનમાં ઉછાળોઃ મેન્થા તેલ, રબરમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 311 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 825 પોઈન્ટની મૂવમેન્ટ

વિક્લી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17 થી 23 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 20,39,248 સોદાઓમાં કુલ રૂ.1,60,869.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 311 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 825 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 9,44,957 સોદાઓમાં કુલ રૂ.46,117.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.46,799 અને નીચામાં રૂ.45,853 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.20 ઘટી રૂ.46,056ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.154 ઘટી રૂ.37,064 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.4,597ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,090ના ભાવે ખૂલી, રૂ.37 ઘટી રૂ.46,083ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,168 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,672 અને નીચામાં રૂ.59,222 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.288 ઘટી રૂ.60,789 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.322 ઘટી રૂ.61,024 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.331 ઘટી રૂ.61,009 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 1,93,895 સોદાઓમાં રૂ.35,686.20 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.45 વધી રૂ.235.75 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.85 વધી રૂ.266ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.20 ઘટી રૂ.712.65 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.4 વધી રૂ.1,481.70 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.20 વધી રૂ.191ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,39,568 સોદાઓમાં કુલ રૂ.42,807.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,341ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,434 અને નીચામાં રૂ.5,134 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.80 વધી રૂ.5,425 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.60 ઘટી રૂ.366.90 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 12,756 સોદાઓમાં રૂ.1,476.42 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,378ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1425 અને નીચામાં રૂ.1369.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.34 વધી રૂ.1,422.50 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,389ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,650 અને નીચામાં રૂ.16,750 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.476 ઘટી રૂ.16,836ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,115ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1129.50 અને નીચામાં રૂ.1102 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2.90 વધી રૂ.1127.80 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.36.90 ઘટી રૂ.922.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.200 વધી રૂ.25,810બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,12,984 સોદાઓમાં રૂ.22,463.52 કરોડનાં 48,512.281 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,31,973 સોદાઓમાં કુલ રૂ.23,653.96 કરોડનાં 3,903.040 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.3,638.97 કરોડનાં 1,58,395 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,878.85 કરોડનાં 1,51,730 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.15,284.60 કરોડનાં 2,15,442.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.11,772.69 કરોડનાં 80,712 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,111.09 કરોડનાં 60,015 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,37,703 સોદાઓમાં રૂ.11,446.53 કરોડનાં 2,16,83,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,01,865 સોદાઓમાં રૂ.31,361.44 કરોડનાં 84,86,75,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 17 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 68 ટન અને કોટનના વાયદાઓમાં 1,817 સોદાઓમાં રૂ.141.40 કરોડનાં 55625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 2,845 સોદાઓમાં રૂ.107.81 કરોડનાં 1159.56 ટન, રબરના વાયદાઓમાં 214 સોદાઓમાં રૂ.4.18 કરોડનાં 245 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,863 સોદાઓમાં રૂ.1,222.56 કરોડનાં 1,10,330 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ પર 19,005.249 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 652.772 ટન, એલ્યુમિનિયમમાં 18,715 ટન, જસત વાયદામાં 8,860 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,0450 ટન, નિકલ વાયદામાં 2,239.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,150 ટન, ક્રૂડ તેલમાં 7,87,500 બેરલ અને નેચરલ ગેસમાં 1,19,17,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 56325 ગાંસડી, મેન્થા તેલમાં 515.52 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 84,580 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 22,390 સોદાઓમાં રૂ.1,874.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 11,608 સોદાઓમાં રૂ.897.68 કરોડનાં 13,014 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 10,782 સોદાઓમાં રૂ.976.60 કરોડનાં 12,203 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,440 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,012 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,859ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,931 અને નીચામાં 13,620ના સ્તરને સ્પર્શી, 311 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ ઘટી 13,754ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,120ના સ્તરે ખૂલી, 825 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 126 પોઈન્ટ વધી 16,218ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,25,682 સોદાઓમાં રૂ.32,907.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,766.20 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.621.56 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22,507.86 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કોટનમાં 1,00,950 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.600નો ઘટાડો

કોટનમાં 33,375 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.400નો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com