• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Uncategorized

ક્રૂડ તેલમાં 20,81,700 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં મામૂલી સુધારો

by P C KAPADIA
December 10, 2021
in Uncategorized
0
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ ટર્નઓવર નોંધાયું
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક ઘટાડોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 53 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 103 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,15,639 સોદાઓમાં કુલ રૂ.9,619.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 53 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 103 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 35,602 સોદાઓમાં કુલ રૂ.2,266 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,981ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,037 અને નીચામાં રૂ.47,862 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.50 ઘટી રૂ.47,889ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 ઘટી રૂ.38,359 અને ગોલ્ડ-પેટલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.4,776ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,796 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,848 અને નીચામાં રૂ.60,322 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.259 ઘટી રૂ.60,539 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો કોન્ટ્રેક્ટ રૂ.242 ઘટી રૂ.60,852 અને ચાંદી-મિની કોન્ટ્રેક્ટ રૂ.241 ઘટી રૂ.60,855 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 8,748 સોદાઓમાં રૂ.1,705.90 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.214.85 અને જસત કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.277ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ કોન્ટ્રેક્ટ રૂ.3.05 વધી રૂ.737.75 અને નિકલ કોન્ટ્રેક્ટ રૂ.1.6 વધી રૂ.1,560.70 તેમ જ સીસું કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 27,892 સોદાઓમાં કુલ રૂ.1,993.34 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,388ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,427 અને નીચામાં રૂ.5,341 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.5 વધી રૂ.5,411 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 વધી રૂ.295.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,799 સોદાઓમાં રૂ.250.53 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,735ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1735 અને નીચામાં રૂ.1735 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25 ઘટી રૂ.1,735 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,801 અને નીચામાં રૂ.17,698 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.278 ઘટી રૂ.17,718ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,108ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1110.90 અને નીચામાં રૂ.1096 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.1103.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 ઘટી રૂ.962 અને કોટન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 ઘટી રૂ.31,250 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,887 સોદાઓમાં રૂ.1,210.03 કરોડનાં 2,525.134 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,715 સોદાઓમાં કુલ રૂ.1,055.97 કરોડનાં 173.872 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.158.17 કરોડનાં 7,360 ટન, જસતના વાયદાઓમાં રૂ.182.60 કરોડનાં 6,590 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.862.56 કરોડનાં 11,712.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.463.84 કરોડનાં 2,980.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.38.73 કરોડનાં 2,095 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,543 સોદાઓમાં રૂ.1,120.59 કરોડનાં 20,81,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,349 સોદાઓમાં રૂ.872.75 કરોડનાં 2,97,81,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 621 સોદાઓમાં રૂ.77.09 કરોડનાં 24625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 130 સોદાઓમાં રૂ.5.14 કરોડનાં 53.28 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,027 સોદાઓમાં રૂ.167.84 કરોડનાં 15,360 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,243.243 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 771.149 ટન, એલ્યુમિનિયમમાં 9,185 ટન, જસત વાયદામાં 10,000 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,965 ટન, નિકલ વાયદામાં 2,917.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,635 ટન, ક્રૂડ તેલમાં 6,18,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,29,96,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 92 ટન, કોટનમાં 141725 ગાંસડી, મેન્થા તેલમાં 339.84 ટન, રબરમાં 88 ટન, સીપીઓમાં 84,500 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,070 સોદાઓમાં રૂ.87.78 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 442 સોદાઓમાં રૂ.33.15 કરોડનાં 473 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 551 સોદાઓમાં રૂ.49.38 કરોડનાં 585 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,273 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 772 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ વાયદો 14,030ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,048 અને નીચામાં 13,995ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ ઘટી 14,006ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ વાયદો 16,868ના સ્તરે ખૂલી, 103 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 30 પોઈન્ટ વધી 16,902ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 40,528 સોદાઓમાં રૂ.3,316.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.105.63 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25.32 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,184.47 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com