• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલમાં પણ ઘટાડો

by P C KAPADIA
August 12, 2021
in Corporate
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલમાં પણ ઘટાડો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

મેન્થા તેલમાં સાર્વત્રિક વૃદ્ધિઃ કપાસ, કોટન, સીપીઓ, રબર સીમિત રેન્જમાં ઘટ્યા

બુલડેક્સ ફ્યુચર્સમાં 59 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 94 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,07,807 સોદાઓમાં કુલ રૂ.9,325.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 59 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 94 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 40,982 સોદાઓમાં કુલ રૂ.2,960.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,581 અને નીચામાં રૂ.46,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.41 ઘટી રૂ.46,347ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.37,367 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,631ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,288ના ભાવે ખૂલી, રૂ.15 ઘટી રૂ.46,336ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,528 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,684 અને નીચામાં રૂ.62,430 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.304 ઘટી રૂ.62,467 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.249 ઘટી રૂ.62,822 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.265 ઘટી રૂ.62,817 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 11,313 સોદાઓમાં રૂ.2,064.01 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.208.35 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.736.15 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.12.2 વધી રૂ.1,485.90 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.181ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 29,080 સોદાઓમાં કુલ રૂ.1,992.93 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,173 અને નીચામાં રૂ.5,125 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.14 ઘટી રૂ.5,132 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.30 ઘટી રૂ.299.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,138 સોદાઓમાં રૂ.324.07 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,442ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1442 અને નીચામાં રૂ.1439 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.1,441 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,098ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,170 અને નીચામાં રૂ.17,865 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 ઘટી રૂ.17,982ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1182 અને નીચામાં રૂ.1162.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.90 ઘટી રૂ.1167.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.20 વધી રૂ.932.40 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 ઘટી રૂ.26,050 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,932 સોદાઓમાં રૂ.1,830.10 કરોડનાં 3,941.701 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,050 સોદાઓમાં કુલ રૂ.1,130.53 કરોડનાં 180.152 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.123.45 કરોડનાં 5,925 ટન, જસતના વાયદાઓમાં રૂ.268.13 કરોડનાં 10,675 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.852.58 કરોડનાં 11,5450 ટન, નિકલના વાયદાઓમાં રૂ.718.42 કરોડનાં 4,816.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.101.43 કરોડનાં 5,605 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,791 સોદાઓમાં રૂ.815.66 કરોડનાં 15,84,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,289 સોદાઓમાં રૂ.1,177.27 કરોડનાં 3,91,13,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.09 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 236 સોદાઓમાં રૂ.24.16 કરોડનાં 9250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 182 સોદાઓમાં રૂ.8.73 કરોડનાં 93.24 ટન, રબરના વાયદાઓમાં 57 સોદાઓમાં રૂ.1.06 કરોડનાં 59 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,660 સોદાઓમાં રૂ.290.03 કરોડનાં 25,060 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,131.480 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 784.889 ટન, એલ્યુમિનિયમમાં 12,580 ટન, જસત વાયદામાં 12,155 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,1250 ટન, નિકલ વાયદામાં 3,217.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,870 ટન, ક્રૂડ તેલમાં 7,11,800 બેરલ અને નેચરલ ગેસમાં 2,01,48,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 100850 ગાંસડી, મેન્થા તેલમાં 439.92 ટન, રબરમાં 159 ટન, સીપીઓમાં 82,670 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 945 સોદાઓમાં રૂ.75.36 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 451 સોદાઓમાં રૂ.33.97 કરોડનાં 486 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 494 સોદાઓમાં રૂ.41.39 કરોડનાં 519 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,782 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 857 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 13,959ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,010 અને નીચામાં 13,951ના સ્તરને સ્પર્શી, 59 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ ઘટી 13,959ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,932ના સ્તરે ખૂલી, 94 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 43 પોઈન્ટ વધી 15,902ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 23,349 સોદાઓમાં રૂ.1,908.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.142.73 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43.53 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,722.63 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી

Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

અવિનાશ ધ્યાની - સંસ્કૃતિ ભટ્ટની ફિલ્મ સુમેરુનું પોસ્ટર લોન્ચ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com