• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યું

by P C KAPADIA
August 4, 2021
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યું
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

બુલડેક્સ ફ્યુચર્સમાં 43 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 145 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,21,281 સોદાઓમાં કુલ રૂ.10,554.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 43 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 145 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 48,585 સોદાઓમાં કુલ રૂ.3,136.33 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,049 અને નીચામાં રૂ.47,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 ઘટી રૂ.47,885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.79 ઘટી રૂ.38,444 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.4,786ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,820ના ભાવે ખૂલી, રૂ.140 ઘટી રૂ.47,797ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,587 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,779 અને નીચામાં રૂ.67,283 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.202 ઘટી રૂ.67,687 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.222 ઘટી રૂ.67,866 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.216 ઘટી રૂ.67,876 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 17,046 સોદાઓમાં રૂ.3,072.06 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.35 ઘટી રૂ.206.60 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.45 ઘટી રૂ.245ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.55 ઘટી રૂ.738.20 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.14.3 ઘટી રૂ.1,464.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 34,961 સોદાઓમાં કુલ રૂ.2,513.57 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,308ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,350 અને નીચામાં રૂ.5,279 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.23 વધી રૂ.5,321 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.30 ઘટી રૂ.294.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,771 સોદાઓમાં રૂ.190.06 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,440ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1440 અને નીચામાં રૂ.1437.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 ઘટી રૂ.1,439 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,255ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.17,255 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.66 વધી રૂ.17,491ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1129.80 અને નીચામાં રૂ.1108 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.1122.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 વધી રૂ.951.80 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.340 ઘટી રૂ.26,940 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,413 સોદાઓમાં રૂ.1,485.74 કરોડનાં 3,102.357 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 39,172 સોદાઓમાં કુલ રૂ.1,650.59 કરોડનાં 243.860 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.166.28 કરોડનાં 8,040 ટન, જસતના વાયદાઓમાં રૂ.512.20 કરોડનાં 20,845 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,364.95 કરોડનાં 18,452.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.896.47 કરોડનાં 6,124.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.132.16 કરોડનાં 7,465 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,563 સોદાઓમાં રૂ.789.08 કરોડનાં 14,84,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,398 સોદાઓમાં રૂ.1,724.49 કરોડનાં 5,83,68,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.06 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 472 સોદાઓમાં રૂ.37.10 કરોડનાં 13775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 146 સોદાઓમાં રૂ.6.08 કરોડનાં 64.08 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.58 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,121 સોદાઓમાં રૂ.146.24 કરોડનાં 13,060 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,096.426 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 523.706 ટન, એલ્યુમિનિયમમાં 16,010 ટન, જસત વાયદામાં 8,740 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,712.500 ટન, નિકલ વાયદામાં 2,9880 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,925 ટન, ક્રૂડ તેલમાં 5,51,500 બેરલ અને નેચરલ ગેસમાં 2,07,90,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 141075 ગાંસડી, મેન્થા તેલમાં 417.6 ટન, રબરમાં 102 ટન, સીપીઓમાં 64,640 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,358 સોદાઓમાં રૂ.116.17 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 477 સોદાઓમાં રૂ.38.84 કરોડનાં 532 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 881 સોદાઓમાં રૂ.77.33 કરોડનાં 981 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,493 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,028 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,619ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,622 અને નીચામાં 14,579ના સ્તરને સ્પર્શી, 43 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 46 પોઈન્ટ ઘટી 14,610ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,830ના સ્તરે ખૂલી, 145 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 128 પોઈન્ટ ઘટી 15,744ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,560 સોદાઓમાં રૂ.1,526.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.56.74 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.94 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,395.31 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ ટર્નઓવર નોંધાયું

એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ ટર્નઓવર નોંધાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com