• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

by P C KAPADIA
July 19, 2021
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

બુલડેક્સ ફ્યુચર્સમાં 84 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 113 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,36,325 સોદાઓમાં કુલ રૂ.11,848.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 84 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 113 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 60,184 સોદાઓમાં કુલ રૂ.4,434.07 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,083ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,170 અને નીચામાં રૂ.47,870 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.65 ઘટી રૂ.47,988ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.61 ઘટી રૂ.38,448 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.4,741ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,132ના ભાવે ખૂલી, રૂ.72 ઘટી રૂ.47,968ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,121 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,121 અને નીચામાં રૂ.67,550 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.539 ઘટી રૂ.67,780 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.493 ઘટી રૂ.68,059 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.501 ઘટી રૂ.68,052 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 45,963 સોદાઓમાં કુલ રૂ.3,294.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,317ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,344 અને નીચામાં રૂ.5,196 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.158 ઘટી રૂ.5,218 બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,583 સોદાઓમાં રૂ.279.66 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,375.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1375.50 અને નીચામાં રૂ.1362 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 વધી રૂ.1,366.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,880 અને નીચામાં રૂ.17,050 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.462 વધી રૂ.17,471ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,091ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1108 અને નીચામાં રૂ.1088.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.40 વધી રૂ.1096.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.30 વધી રૂ.961.20 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.20 વધી રૂ.25,920 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,860 સોદાઓમાં રૂ.2,490.58 કરોડનાં 5,187.366 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 44,324 સોદાઓમાં કુલ રૂ.1,943.49 કરોડનાં 285.796 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,599 સોદાઓમાં રૂ.1,494.42 કરોડનાં 28,37,000 બેરલનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.19 કરોડનાં 28 ટન અને કોટનના વાયદાઓમાં 621 સોદાઓમાં રૂ.63.09 કરોડનાં 24250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 379 સોદાઓમાં રૂ.14.55 કરોડનાં 149.4 ટન, રબરના વાયદાઓમાં 97 સોદાઓમાં રૂ.2 કરોડનાં 115 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,479 સોદાઓમાં રૂ.199.83 કરોડનાં 18,200 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,425.287 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 629.465 ટન, ક્રૂડ તેલમાં 6,40,200 બેરલ તેમ જ કપાસમાં 180 ટન, કોટનમાં 174350 ગાંસડી, મેન્થા તેલમાં 452.16 ટન, રબરમાં 108 ટન, સીપીઓમાં 85,250 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,624 સોદાઓમાં રૂ.134.03 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 725 સોદાઓમાં રૂ.58.19 કરોડનાં 793 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 899 સોદાઓમાં રૂ.75.84 કરોડનાં 984 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,568 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 947 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,717ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,730 અને નીચામાં 14,646ના સ્તરને સ્પર્શી, 84 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ ઘટી 14,676ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,425ના સ્તરે ખૂલી, 113 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 102 પોઈન્ટ ઘટી 15,368ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 11,932 સોદાઓમાં રૂ.1,199.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.300.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિની (5 કિ.ગ્રા.)ના કોલ અને પુટ ઓપ્શન્સમાં મળીને રૂ.43.41 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.854.61 કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.395 ખૂલી, ઊપરમાં રૂ.419 અને નીચામાં રૂ.281 રહી, અંતે રૂ.38.50 ઘટી રૂ.341 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,270 ખૂલી, ઊપરમાં રૂ.1,270 અને નીચામાં રૂ.1,059 રહી, અંતે રૂ.166.50 ઘટી રૂ.1,113 થયો હતો. આ સામે આજથી નવો શરૂ થયેલો ચાંદી-મિની (5 કિ.ગ્રા.)નો રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.1,999.50ના ભાવે ખૂલી, નીચામાં રૂ.1,6,75 સુધી જઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.99.50 વધી રૂ.1,767.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદી-મિનીનો રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.1,001.50ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.1,225.50 અને નીચામાં રૂ.1,001.50 સુધી જઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.403 વધી રૂ.1,131ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.199.20 ખૂલી, ઊપરમાં રૂ.237 અને નીચામાં રૂ.173 રહી, અંતે રૂ.69.70 ઘટી રૂ.182.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.60 ખૂલી, ઊપરમાં રૂ.74.50 અને નીચામાં રૂ.50 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.70.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.718.50 ખૂલી, ઊપરમાં રૂ.850 અને નીચામાં રૂ.709.50 રહી, અંતે રૂ.197 વધી રૂ.807 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.211 ખૂલી, ઊપરમાં રૂ.262.80 અને નીચામાં રૂ.206 રહી, અંતે રૂ.74.80 વધી રૂ.251.10 થયો હતો.  

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
તારક મહેતાનો વાંકો બાઘો બન્યો સીધો

તારક મહેતાનો વાંકો બાઘો બન્યો સીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com