• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું

by P C KAPADIA
November 22, 2021
in Corporate, Uncategorized
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલમાં પણ ઘટાડો
Share on FacebookShare on Twitter

બુલડેક્સ ફ્યુચર્સમાં 74 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 163 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,26,806 સોદાઓમાં કુલ રૂ.11,372.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 74 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 163 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 65,267 સોદાઓમાં કુલ રૂ.4,564.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,794ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,875 અને નીચામાં રૂ.48,621 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.176 ઘટી રૂ.48,652ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.75 ઘટી રૂ.39,154 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,897ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,458 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,056 અને નીચામાં રૂ.65,438 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.85 વધી રૂ.65,641 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.83 વધી રૂ.65,797 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.88 વધી રૂ.65,801 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 14,267 સોદાઓમાં રૂ.2,541.97 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.75 ઘટી રૂ.211.30 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.70 વધી રૂ.269ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3 ઘટી રૂ.731.45 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.7 વધી રૂ.1,536.20 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 23,925 સોદાઓમાં કુલ રૂ.1,741.26 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,648ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,731 અને નીચામાં રૂ.5,648 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.11 વધી રૂ.5,680 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.70 ઘટી રૂ.359.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,777 સોદાઓમાં રૂ.280.70 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,757ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1757 અને નીચામાં રૂ.1757 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.50 વધી રૂ.1,757 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,688ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,750 અને નીચામાં રૂ.18,500 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.367 વધી રૂ.18,672ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,150.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1156 અને નીચામાં રૂ.1146.40 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 ઘટી રૂ.1149.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 ઘટી રૂ.933.20 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.140 વધી રૂ.31,940 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,144 સોદાઓમાં રૂ.2,567.81 કરોડનાં 5,257.295 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 50,123 સોદાઓમાં કુલ રૂ.1,996.58 કરોડનાં 302.034 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.331.52 કરોડનાં 15,600 ટન, જસતના વાયદાઓમાં રૂ.329.66 કરોડનાં 12,305 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,248.35 કરોડનાં 17,0450 ટન, નિકલના વાયદાઓમાં રૂ.527.01 કરોડનાં 3,4380 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.105.43 કરોડનાં 5,660 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,693 સોદાઓમાં રૂ.926.09 કરોડનાં 16,29,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 13,232 સોદાઓમાં રૂ.815.17 કરોડનાં 2,20,92,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,401 સોદાઓમાં રૂ.142.04 કરોડનાં 44125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 526 સોદાઓમાં રૂ.21.13 કરોડનાં 224.28 ટન, રબરના વાયદાઓમાં 52 સોદાઓમાં રૂ.1.06 કરોડનાં 57 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 797 સોદાઓમાં રૂ.116.43 કરોડનાં 10,220 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,178.580 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 502.642 ટન, એલ્યુમિનિયમમાં 15,185 ટન, જસત વાયદામાં 9,045 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 18,2750 ટન, નિકલ વાયદામાં 2,572.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,965 ટન, ક્રૂડ તેલમાં 6,82,500 બેરલ અને નેચરલ ગેસમાં 78,95,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 96 ટન, કોટનમાં 131150 ગાંસડી, મેન્થા તેલમાં 370.8 ટન, રબરમાં 63 ટન, સીપીઓમાં 92,690 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,335 સોદાઓમાં રૂ.108.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 675 સોદાઓમાં રૂ.53 કરોડનાં 724 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 471 સોદાઓમાં રૂ.41.12 કરોડનાં 493 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,411 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 983 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,634ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,664 અને નીચામાં 14,590ના સ્તરને સ્પર્શી, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ ઘટી 14,604ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,631ના સ્તરે ખૂલી, 163 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 3 પોઈન્ટ ઘટી 16,682ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,235 સોદાઓમાં રૂ.2,135.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.566.04 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.117.86 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,451.04 કરોડનાં કામકાજ થયાં હતાં.

નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com