• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

by P C KAPADIA
November 3, 2021
in Corporate, Uncategorized
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યું
Share on FacebookShare on Twitter

બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 180 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,25,729 સોદાઓમાં કુલ રૂ.11,104.70 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 65 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 180 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 53,368 સોદાઓમાં કુલ રૂ.3,499.47 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,584ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,584 અને નીચામાં રૂ.47,315 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.221 ઘટી રૂ.47,401ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.164 ઘટી રૂ.38,204 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.4,738ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,153 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,447 અને નીચામાં રૂ.62,930 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.122 વધી રૂ.63,345 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.98 વધી રૂ.63,584 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.89 વધી રૂ.63,563 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,342 સોદાઓમાં રૂ.2,174.63 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.75 વધી રૂ.219.30 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.282ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.30 વધી રૂ.746.60 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.8 વધી રૂ.1,517.80 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 26,051 સોદાઓમાં કુલ રૂ.2,096.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,205 અને નીચામાં રૂ.6,105 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.133 ઘટી રૂ.6,120 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.30 વધી રૂ.413.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,503 સોદાઓમાં રૂ.292.27 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,814ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1814 અને નીચામાં રૂ.1801 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.1,807.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,710ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,939 અને નીચામાં રૂ.17,710 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.82 વધી રૂ.17,883ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,127ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1138 અને નીચામાં રૂ.1123 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6.90 વધી રૂ.1131.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.90 વધી રૂ.942.40 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.430 ઘટી રૂ.32,950 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,188 સોદાઓમાં રૂ.2,134.97 કરોડનાં 4,502.016 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,180 સોદાઓમાં કુલ રૂ.1,364.50 કરોડનાં 215.443 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.194.06 કરોડનાં 8,865 ટન, જસતના વાયદાઓમાં રૂ.173.81 કરોડનાં 6,130 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,054.24 કરોડનાં 14,1100 ટન, નિકલના વાયદાઓમાં રૂ.679.03 કરોડનાં 4,474.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.73.49 કરોડનાં 3,915 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,955 સોદાઓમાં રૂ.1,147.70 કરોડનાં 18,65,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 13,096 સોદાઓમાં રૂ.948.90 કરોડનાં 2,29,40,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,275 સોદાઓમાં રૂ.127.15 કરોડનાં 38375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 132 સોદાઓમાં રૂ.6.09 કરોડનાં 64.8 ટન, રબરના વાયદાઓમાં 35 સોદાઓમાં રૂ.0.68 કરોડનાં 38 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,059 સોદાઓમાં રૂ.158.28 કરોડનાં 14,040 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,516.374 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 691.539 ટન, એલ્યુમિનિયમમાં 13,575 ટન, જસત વાયદામાં 6,595 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,1950 ટન, નિકલ વાયદામાં 2,596.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,495 ટન, ક્રૂડ તેલમાં 8,16,200 બેરલ અને નેચરલ ગેસમાં 72,97,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 128 ટન, કોટનમાં 130000 ગાંસડી, મેન્થા તેલમાં 378 ટન, રબરમાં 69 ટન, સીપીઓમાં 72,760 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,387 સોદાઓમાં રૂ.114.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 502 સોદાઓમાં રૂ.37.38 કરોડનાં 527 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 632 સોદાઓમાં રૂ.56.97 કરોડનાં 670 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,050 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,116 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,214ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,223 અને નીચામાં 14,158ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ ઘટી 14,200ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,912ના સ્તરે ખૂલી, 180 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ વધી 16,956ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 31,078 સોદાઓમાં રૂ.2,927.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.397.30 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.74.61 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,454.72 કરોડનાં કામકાજ થયાં હતાં.

નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ક્રૂડ પામતેલમાં 24,290 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com