• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.91 અને ચાંદીમાં રૂ.755ની વૃદ્ધિ

by P C KAPADIA
August 24, 2021
in Corporate
0
સોનાના વાયદાના ભાવમાં રૂ.186 અને ચાંદીમાં રૂ.401નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ
Share on FacebookShare on Twitter

કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ રબરમાં નરમાઈ
ક્રૂડ તેલ વધ્યુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 66 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 170 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,37,826 સોદાઓમાં કુલ રૂ.10,835.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 66 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 170 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 66,791 સોદાઓમાં કુલ રૂ.3,550.10 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,300 અને નીચામાં રૂ.47,149 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.91 વધી રૂ.47,249ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.37,905 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.4,695ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,144 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,562 અને નીચામાં રૂ.61,878 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.755 વધી રૂ.62,476 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.662 વધી રૂ.62,689 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.686 વધી રૂ.62,714 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 18,639 સોદાઓમાં રૂ.3,491.99 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.50 વધી રૂ.207.30 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.247ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.7.40 વધી રૂ.707.35 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.34.7 વધી રૂ.1,437.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 32,072 સોદાઓમાં કુલ રૂ.2,077.25 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,698ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,789 અને નીચામાં રૂ.4,698 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.116 વધી રૂ.4,756 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 વધી રૂ.291.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,461 સોદાઓમાં રૂ.300.65 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,465ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1465 અને નીચામાં રૂ.1460 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 વધી રૂ.1,463.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,170 અને નીચામાં રૂ.17,930 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 ઘટી રૂ.18,035ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1187.80 અને નીચામાં રૂ.1170 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.90 વધી રૂ.1181.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.919.60 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.90 વધી રૂ.25,860 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,051 સોદાઓમાં રૂ.1,249.89 કરોડનાં 2,647.559 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 56,740 સોદાઓમાં કુલ રૂ.2,300.21 કરોડનાં 368.447 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.241.39 કરોડનાં 11,680 ટન, જસતના વાયદાઓમાં રૂ.204.24 કરોડનાં 8,300 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,830.22 કરોડનાં 25,9300 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,132.15 કરોડનાં 7,912.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.83.99 કરોડનાં 4,685 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,068 સોદાઓમાં રૂ.1,079.57 કરોડનાં 22,76,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,004 સોદાઓમાં રૂ.997.68 કરોડનાં 3,43,37,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.09 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 414 સોદાઓમાં રૂ.42.14 કરોડનાં 16275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 628 સોદાઓમાં રૂ.22.68 કરોડનાં 244.08 ટન, રબરના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.23 કરોડનાં 13 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,404 સોદાઓમાં રૂ.235.51 કરોડનાં 20,400 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,375.514 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 730.836 ટન, એલ્યુમિનિયમમાં 11,155 ટન, જસત વાયદામાં 7,810 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,522.500 ટન, નિકલ વાયદામાં 3,0780 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,455 ટન, ક્રૂડ તેલમાં 6,67,000 બેરલ અને નેચરલ ગેસમાં 1,86,22,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 196 ટન, કોટનમાં 69800 ગાંસડી, મેન્થા તેલમાં 473.76 ટન, રબરમાં 157 ટન, સીપીઓમાં 83,680 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,632 સોદાઓમાં રૂ.135.13 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 813 સોદાઓમાં રૂ.64.77 કરોડનાં 917 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 819 સોદાઓમાં રૂ.70.36 કરોડનાં 910 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,304 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 763 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,132ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,158 અને નીચામાં 14,092ના સ્તરને સ્પર્શી, 66 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 61 પોઈન્ટ વધી 14,149ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,380ના સ્તરે ખૂલી, 170 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 230 પોઈન્ટ વધી 15,480ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,231 સોદાઓમાં રૂ.1,280.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.110.44 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.154.59 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,014.35 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મુખ્યપ્રધાન સામે નારાયણ રાણેના કથિત વિવાદાસ્પદ નિવેદનને પગલે પોલીસે કરી અટક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com