• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.582 અને ચાંદીનો વાયદો રૂ.1144 ઘટ્યો

by P C KAPADIA
December 16, 2025
in Corporate
0
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ 

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.222690.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33400.55 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.189286.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 32590 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2280.99 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27335.23 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.133523ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.134094 અને નીચામાં રૂ.133308ના સ્તરને સ્પર્શી, રૂ.134130ના આગલા બંધ સામે રૂ.582 ઘટી રૂ.133548ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.403 ઘટી રૂ.106900ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.55 ઘટી રૂ.13383 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.571 ઘટી રૂ.131920ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.132500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.132764 અને નીચામાં રૂ.132000ના સ્તરને સ્પર્શી, રૂ.132802ના આગલા બંધ સામે રૂ.485 ઘટી રૂ.132317ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.195056ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.197708 અને નીચામાં રૂ.194260ના મથાળે અથડાઈ, રૂ.197901ના આગલા બંધ સામે રૂ.1144 ઘટી રૂ.196757ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1154 ઘટી રૂ.197317ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1118 ઘટી રૂ.197330ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 3094.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.2 ઘટી રૂ.1107.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.4 ઘટી રૂ.304.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.1 વધી રૂ.281.2ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો 10 પૈસા વધી રૂ.181.35ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2998.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3700ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3745 અને નીચામાં રૂ.3686ના સ્તરને સ્પર્શી, રૂ.54 વધી રૂ.3742ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5149ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5154 અને નીચામાં રૂ.5074ના સ્તરને સ્પર્શી, રૂ.5142ના આગલા બંધ સામે રૂ.61 ઘટી રૂ.5081 થયો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.64 ઘટી રૂ.5081ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.12.1 ઘટી રૂ.357.8 થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.12.1 ઘટી રૂ.357.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.933ના ભાવે ખૂલી, રૂ.17.1 વધી રૂ.945.9 થયો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.140 ઘટી રૂ.25140ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2650ના ભાવે ખૂલી, રૂ.31 વધી રૂ.2680ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 12679.33 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 14655.90 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2199.54 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 200.49 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 46.59 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 647.50 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 9.63 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 712.72 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2276.56 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.56 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15770 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 72576 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20047 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 329334 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 34694 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16605 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40459 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 115366 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 787 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 24537 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 41301 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 32500 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 32640 પોઇન્ટના સ્તર અને નીચામાં 32415 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 211 પોઇન્ટ ઘટી 32590 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.42.2 ઘટી રૂ.30.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.2 ઘટી રૂ.13.25ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.138000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.225 ઘટી રૂ.740 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.845.5 ઘટી રૂ.4248.5 થયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1120ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.3 ઘટી રૂ.10.75 થયો હતો. જસત ડિસેમ્બર રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.53 ઘટી રૂ.1 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.16.1 વધી રૂ.46.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.7 વધી રૂ.15.35ના ભાવે બોલાયો હતો.
આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.100.5 વધી રૂ.1015 થયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 56 પૈસા વધી રૂ.12.72ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.07 વધી રૂ.2.6ના ભાવે બોલાયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મહાસાગરમાં ભારતીય નૌકાદળની મહાશક્તિ : INAS 335 ‘ઓસ્પ્રેઝ'નું ગૌરવભર્યું કમિશનિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com