• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનમાં 74,725 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદો ઘટીને રૂ.30,780ને સ્પર્શ્યો

by P C KAPADIA
November 17, 2021
in Corporate
0
સીપીઓમાં 43,350 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં વૃદ્ધિઃ કોટનમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈનો માહોલઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 57 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 290 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 99 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,04,529 સોદાઓમાં કુલ રૂ.10,134.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 57 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 290 પોઈન્ટ અને ઊર્જાનો સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 99 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 45,232 સોદાઓમાં કુલ રૂ.3,245.37 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,068ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,162 અને નીચામાં રૂ.48,985 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 વધી રૂ.49,099ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.39,466 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.4,926ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,329 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,675 અને નીચામાં રૂ.66,255 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.279 વધી રૂ.66,513 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.228 વધી રૂ.66,628 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.241 વધી રૂ.66,615 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 14,943 સોદાઓમાં રૂ.2,667.55 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.205.15 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.70 ઘટી રૂ.264ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.95 ઘટી રૂ.722.20 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.7 ઘટી રૂ.1,499.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.95 ઘટી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 22,474 સોદાઓમાં કુલ રૂ.1,834.10 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,960ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,985 અને નીચામાં રૂ.5,907 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.120 ઘટી રૂ.5,917 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.50 ઘટી રૂ.377.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,534 સોદાઓમાં રૂ.380.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,720ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1740 અને નીચામાં રૂ.1707 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35.50 ઘટી રૂ.1,716.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,388ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,388 અને નીચામાં રૂ.18,250 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 વધી રૂ.18,340ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,129.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1138 અને નીચામાં રૂ.1126.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.20 વધી રૂ.1135.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.80 ઘટી રૂ.935.60 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.470 ઘટી રૂ.31,140 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,133 સોદાઓમાં રૂ.2,017.56 કરોડનાં 4,108.948 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,099 સોદાઓમાં કુલ રૂ.1,227.81 કરોડનાં 184.225 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.248.26 કરોડનાં 12,105 ટન, જસતના વાયદાઓમાં રૂ.366.05 કરોડનાં 13,670 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,383.97 કરોડનાં 19,042.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.574.75 કરોડનાં 3,825 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.94.52 કરોડનાં 5,040 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,478 સોદાઓમાં રૂ.899.91 કરોડનાં 15,21,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 12,996 સોદાઓમાં રૂ.934.19 કરોડનાં 2,45,81,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 11 સોદાઓમાં રૂ.0.38 કરોડનાં 44 ટન અને કોટનના વાયદાઓમાં 2,320 સોદાઓમાં રૂ.232.91 કરોડનાં 74725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 176 સોદાઓમાં રૂ.7.17 કરોડનાં 76.32 ટન, રબરના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,011 સોદાઓમાં રૂ.139.55 કરોડનાં 12,400 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,491.364 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 520.318 ટન, એલ્યુમિનિયમમાં 20,370 ટન, જસત વાયદામાં 9,295 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 20,030 ટન, નિકલ વાયદામાં 2,586 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,010 ટન, ક્રૂડ તેલમાં 6,16,600 બેરલ અને નેચરલ ગેસમાં 73,98,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 100 ટન, કોટનમાં 119775 ગાંસડી, મેન્થા તેલમાં 372.96 ટન, રબરમાં 59 ટન, સીપીઓમાં 87,760 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,969 સોદાઓમાં રૂ.166.08 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 251 સોદામાં રૂ.20.21 કરોડનાં 262 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 667 સોદાઓમાં રૂ.52.31 કરોડનાં 710 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,051 સોદાઓમાં રૂ.93.56 કરોડનાં 1,136 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 213 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 1,293 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,689 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,762ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,762 અને નીચામાં 14,705ના સ્તરને સ્પર્શી, 57 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 18 પોઈન્ટ વધી 14,737ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,630ના સ્તરે ખૂલી, 290 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 194 પોઈન્ટ ઘટી 16,384ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 55 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 138 પોઈન્ટ ઘટી 6,136ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,377 સોદાઓમાં રૂ.1,840.66 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.565.31 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.71.44 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,202.61 કરોડનાં કામકાજ થયાં હતાં.

નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સ્થાયી સમિતિમાંથી ભાલચંદ્ર શિરસાટને હટાવવા પાલિકાએ ખર્ચેલા એક કરોડ રૂપિયા પાણીમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com