• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સુનિલ ગ્રોવર સાથે ક્લબ મહિન્દ્રા ફેમિલી પ્રીમિયમ લીગ સિઝન 2 લાઇવ!

by P C KAPADIA
October 26, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડની પ્રથમ સિઝનને સફળતા મળ્યાં પછી ક્લબ મહિન્દ્રાની ફેમિલી પ્રીમિયમ લીગ સિઝન 2નું પુનરાગમન થયું છે. આ સિઝનમાં અમે અભિનેતા અને અતિ લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયન સુનિલ ગ્રોવલને 8 ટીમનું પ્રતિનિધિત્વ કરતાં જોઇશું – બીચ ઇન્ડિયન, કિંગ્સ ઓફ એડવેન્ચર, માઉન્ટેઇન સુપર કિંગ્સ, વાઇલ્ડલાઇફ ચેલેન્જર્સ, ધ ફેમિલી રૉયલ્સ, ધ સનરાઇઝ ચેઝર્સ, ધ કેપ્ટન ફૂડીઝ અને ધ રોડટ્રિપ રાઇડર્સ.
અભિયાનમાં 8 વિશિષ્ટ હોલિડે પર્સનાલિટીઝ પ્રસ્તુત કરી છે, જે 8 હોલિડે ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય પર્સનાલિટી પૈકીની એક સુનિલ ગ્રોવર પ્રવાસીઓના વિવિધ અવતારોમાં જોવા મળશે.

સિઝન 2ની શરૂઆત પર મહિન્દ્રા હોલિડેઝે એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી પ્રતીક મઝુમદારે કહ્યું હતું કે, “અમારી પ્રથમ સિઝનમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ક્લબ મહિન્દ્રા ફેમિલી પ્રીમિયર લીગ સિઝન 2 સાથે અમે એને વધારે મોટી અને શ્રેષ્ઠ બનાવવા કટિબદ્ધ છીએ. અમે અમારા મેમ્બરનો ક્રિકેટ અને પ્રવાસ માટેનો ઉત્સાહ જોયો છે તથા સિઝન 2માં અમે ટ્રાવેલ અને આઇપીએલ 2 સિઝન પિક પર હશે એટલે જબરદસ્ત પ્રતિસાદ મળશે એની ખાતરી ધરાવીએ છીએ.”

ધ ક્લબ મહિન્દ્રા ફેમિલી પ્રીમિયર લીગ સિઝન2માં સહભાગી થવા 8 ટીમમાંથી એક ટીમ પસંદ કરો, જે તમારી હોલિડે પર્સનાલિટીનું પ્રતિનિધિત્વ કરતી હોય અને https://www.clubmahindra.com/familypremierleague/ પર ફેમિલી હોલિડે ફોટો અપલોડ કરો.

ભારત અને દુનિયામાં 100+ રિસોર્ટ સાથે બ્રાન્ડ રજાના દિવસોમાં વિવિધતાસભર અનુભવો પૂરાં પાડે છે. જ્યારે ક્લબ મહિન્દ્રા ગોવા, કંડાઘાટ અને કૂર્ગના રિસોર્ટ રોમાંચક સાહસોના શોખીનોને આકર્ષે છે, ત્યારે બિનસાર અને નાલદેહરામાં રિસોર્ટ પર્વત, ટ્રેક અને પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને આકર્ષે છે. ઉદેપુર, કુંભલગઢ અને જૈસલમેરના રિસોર્ટ મહેમાનોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આતિથ્યસત્કારની પરંપરાનો પરિચય કરાવે છે, તો પુડુચેરી અને ચેરાઈના રિસોર્ટ દરિયાકિનારાનો શોખ ધરાવતા લોકોને અપીલ કરે છે.

રજાના દિવસોની જેમ ડ્રાઇવ માટે આતુર રહેતા લોકો માટે મહાબળેશ્વર કે અષ્ટમુડી રિસોર્ટ આદર્શ વિકલ્પ છે તથા જો તમને સુંદર પર્વતો વચ્ચે સૂર્યોદય જોવાની ઇચ્છા હોય, તો ક્લબ મહિન્દ્રા ગંગટોક અને કનાતલ રિસોર્ટમાં રજાની મોજ માણવામાં વધારે આનંદ આવશે. જો તમને અવનવી, સ્વાદિષ્ટ વાનગીઓનો શોખ હોય, તો મડિકેરી અને મુન્નારના રિસોર્ટ પસંદ કરો તથા જો તમને વન્યજીવો પસંદ હોય, તો તમે કોર્બેટ, ગિર કે કાન્હાના રિસોર્ટ પસંદ કરો.

અહીં સહભાગી થવા અને ક્લબ મહિન્દ્રા હોલિડેઝમાં વિજેતા બનવા ક્લિક કરોઃ
https://www.clubmahindra.com/familypremierleague/

અહીં ક્લબ મહિન્દ્રા માટે સુનિલ ગ્રોવરનું પ્લાનિંગ જુઓ
https://www.youtube.com/watch?v=mZ_qfmL24pk

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રેકોર્ડ ટર્નઓવર

ક્રૂડ પામતેલમાં 25,750 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com