• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, September 13, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

આવતીકાલથી ભોપાળ ખાતે યોજાઈ રહ્યું છે એનયુજે-આઈનું બે દિવસીય અધિવેશન

અધિવેશનમાં મીડિયા જગત સાથે સંકળાયેલા વિષયો પર પણ ચર્ચા-વિચારણા કરાશે

by P C KAPADIA
September 27, 2024
in National
0
આવતીકાલથી ભોપાળ ખાતે યોજાઈ રહ્યું છે એનયુજે-આઈનું બે દિવસીય અધિવેશન
Share on FacebookShare on Twitter

નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા) 28 અને 29 સપ્ટેમ્બર, 2024ના ભોપાળ ખાતે આયોજિત બે દિવસીય અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદો, મીડિયા કમિશન અને મીડિયા કાઉન્સિલ બનાવવા માટે તથા મીડિયા જગત સાથે સંકળાયેલી બાબતો પર ચર્ચા-વિચારણા થશે. 29 સપ્ટેમ્બરે લેક વ્યુ હોટેલ રેસિડન્સી ખાતે મીડિયાના બદલાતા સ્વરૂપ અને પડકારો વિષય પર ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવશે. ચર્ચાસત્રના મુખ્ય અતિથિ તરીકે મધ્ય પ્રદેશના નાગરી પ્રશાસન અને સંસદીય કાર્યમંત્રી કૈલાશ વિજયવર્ગીય ઉપસ્થિત રહેશે. ચર્ચાસત્રમાં ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન શ્રીમતિ રાધા સિંહ, એનયુજેના લીગલ એડવાઇઝર, સુપ્રીમ કોર્ટના વકીલ અને લેખક અશ્વિની દુબે, ગ્રામ્ય એબ્સોલ્યુટના ચેરમેન ડૉ. પંકજ શુક્લ, મધ્ય પ્રદેશનાં મીડિયા પ્રભારી બીકે રીના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ચર્ચાસત્રની અધ્યક્ષતા એનયુજેઆઈના અધ્યક્ષ રાસ બિહારી કરશે.

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ જર્નલિસ્ટ સાથે સંલગ્ન નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા)ના મહાસચિવ પ્રદીપ તિવારીએ જણાવ્યું કે, આ અવસરે સુપ્રીમ કોર્ટના એડવોકેટ અશ્વની દુબેના નવા પુસ્તક આર્ટિકલ 32નું વિમોચન પણ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે અધિવેશનમાં એનયુજેઆઈના 24 પ્રદેશના સભ્યો ભાગ લેશે. એનયુજેઆઈના મહાસચિવ પ્રદીપ તિવારીએ વધુમાં જણાવ્યું કે અધિવેશનમાં દેશમાં પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં મુકવા માટે આંદોલન કરવા અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સોશિયલ મીડિયાને કારણે મીડિયાની વિશ્વસનીયતા અંગે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં પત્રકારોની ઓળખ કાયમ રાખવા માટે નેશનલ રજિસ્ટર ફોર જર્નલિસ્ટ્સની આવશ્યકતા છે. અધિવેશનમાં મીડિયા જગત સાથે સંકળાયેલા તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

Tags: BhopalJournalistKailash VijayvargiyNational Union of JournalistsRaas Bihariકૈલાશ વિજયવર્ગીયનેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સપત્રકારભોપાળરાસ બિહારી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ભોપાળ ખાતે એનયુજે - આઇનું  બે દિવસીય અધિવેશન યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com