• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, September 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

બિસ્લેરીની પર્સનલ કેર સેગમેન્ટમાં એન્ટ્રી : ‘બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સ’ની ઇનોવેટિવ રેન્જ પ્રસ્તુત કરી

by P C KAPADIA
July 16, 2021
in Corporate
0
બિસ્લેરીની પર્સનલ કેર સેગમેન્ટમાં એન્ટ્રી : ‘બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સ’ની ઇનોવેટિવ રેન્જ પ્રસ્તુત કરી
Share on FacebookShare on Twitter

જેલ અને મલ્ટીપર્પઝ સ્પ્રે ફોર્મેટ સાથે મોઇશ્ચરાઇઝર્સ અને રિફ્રેશિંગ ફ્રેગરન્સ જંતુઓની સામે સુરક્ષા આપે છે અને હાથોની કોમળતા સુનિશ્ચિત કરે છે

મુંબઇ, બિસ્લેરી ઇન્ટરનેશનલ લિમિટેડે બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સના લોંચ સાથે પર્સનલ હાઇજિન સેગમેન્ટમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. બિસ્લેરી ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો પ્રત્યે હંમેશા કેન્દ્રિત રહી અને નવી હાઇજિન રેન્જ સાથે તેની બ્રાન્ડના વિશ્વાસ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની ખાતરીને વિસ્તારી છે. ગ્રાહકો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે વધુ સભાન બની રહ્યાં છે ત્યારે મહામારીની શરૂઆતથી સેનિટાઇઝર્સ આવશ્યકતા બની ગયું છે. જોકે, નિયમિત ધોરણે વારંવાર સેનિટાઇઝર્સના ઉપયોગથી ગ્રાહકો ત્વચા ઉપર નકારાત્મક પ્રભાવ અનુભવે છે, જે ખરબચડી અને સૂકી બની જાય છે. બિસ્લેરીની હેન્ડ પ્યુરિફાયર્સની રેન્જ નિયમિત ઉપયોગ માટે છે, જે જંતુઓની સામે 99.9 ટકા સુરક્ષા પ્રદાન કરવાની સાથે-સાથે ત્વચાને મોઇશ્ચરાઇઝેશન અને નોરિશમેન્ટના લાભો પ્રદાન કરે છે.

જેલ અને મલ્ટીપર્પઝ સ્પ્રે ફોર્મેટમાં બિસ્લેરીની હેન્ડ પ્યુરિફાયર્સની રેન્જ વ્યક્તિગત ઉપયોગ અ પ્રવાસમાં વિશેષ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેલ વેરિઅન્ટ્સ એલો વેરા, ગ્લિસરોલ અને વિટામીન ઇથી સમૃદ્ધ છે, જે હાથને મોઇશ્ચરાઇઝ્ડ સોફ્ટ રાખવામાં મદદ કરે છે. જેલ 50, 100 અને 200 મીલી એસકેયુમાં ઉપલબ્ધ છે. મલ્ટીપર્પઝ સ્પ્રે વેરિઅન્ટ્સ હાથ અને તમામ પ્રકારની સરફેસ માટે આદર્શ છે, જે 100 મીલી અને 200 મીલી સ્પ્રે બોટલમાં ઉપલબ્ધ છે.

બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સમાં ફ્રેગરન્સ વિશેષ રૂપે તાજગી આપે છે. ગ્રાહકો બિસ્લેરી બાય ધ બે સાથે ઓશનની મિસ્ટી એક્વા ફ્રેગરન્સનો આનંદ માણી શકે છે તથા બિસ્લેરી હેલો સનશાઇનના અરોમા સાથે રિફ્રેશ થઇ શકે છે. તેઓ બિસ્લેરી લવલીના ફ્લોરલ ફ્રેગરન્સ સાથે મીઠી સુગંધ મેળવી શકે છે. તેના પેકેજિંગ પ્રીમિયમ અને તમામ સામાન્ય સેનિટાઇઝર્સથી વિશિષ્ટ છે. પ્રીમિયમ પેકેજિંગમાં આ પ્રોડક્ટ્સની કિંમત વાજબી છે. સ્કીન નોરિશિંગ ફોર્મ્યુલેશન, વિશિષ્ટ પેકેજિંગ ડિઝાઇન અને ઉત્તમ ફ્રેગરમેન્સ બિસ્લેરીના વાઇસ ચેરપર્સન જયંતિ ચોહાણના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી હતી.

બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સની ટીવીસી સરળ સંદેશા – ‘ફોર ધ લવ ઓફ હેન્ડ્સ’ દ્વારા પ્રોડક્ટની વિશિષ્ટતા પ્રદર્શિત કરે છે. ટીવીસીમાં સુરક્ષા, કાળજી અને કાયાકલ્પ પ્રદાન કરવાની સાથે પ્રીમિયમ સેનિટાઇઝિંગ અનુભવ પણ દર્શાવવામાં આવ્યો છે. આ વિઝ્યુઅલ બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સની સુરક્ષાની સાથે-સાથે હાથને નરમ, સુગંધીદાર અને તાજા પણ રાખે છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ એંજેલો જ્યોર્જે કહ્યું હતું કે, “સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે સભાનતામાં વધારા સાથે પર્સનલ હાઇજિન સેગમેન્ટમાં રસપ્રદ વૃદ્ધિ છે. ગ્રાહકો ઉપરના અભ્યાસમાંથી અમે જાણ્યું છે કે જંતુઓ સામે માત્ર સુરક્ષા ઉપરાંત તેમની જરૂરિયાતોમાં વધારો થયો છે અને ગ્રાહકો મોઇશ્ચરાઇઝેશન અને રિફ્રેશિંગ ફ્રેગરમેન્ટ પ્રદાન કરે તેવી પ્રોડક્ટ્સ ઇચ્છે છે. અમે બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સને પ્રીમિયમ પેકેજિંગ જેવી વિશેષતાઓ સાથે વિકસાવી છે, જે ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે. દેશભરમાં અમારા વિતરણ નેટવર્ક દ્વારા બિસ્લેરી હેન્ડ પ્યુરિફાયર્સની રેન્જ અગ્રણી જનરલ ટ્રેડ સ્ટોર્સ, ફાર્મસી અને મોર્ડન ટ્રેડ આઉટલેટ્સ તેમજ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર ઉપલબ્ધ છે. વ્યક્તિ ઘરેથી www.shop.bisleri.com ઉપરથી પણ ખરીદી શકે છે.”

Source: Chhapooo Team
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
પાલિકાના તમામ દાવા પોકળ… મુંબઈ ગઈ પાની મેં

પાલિકાના તમામ દાવા પોકળ... મુંબઈ ગઈ પાની મેં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com