• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Saturday, September 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Education

લર્નિંગથી એક્ઝિક્યુશન અને એક્ઝિક્યુશનથી કમાણી સુધીનો અનોખો શૈક્ષણિક અભિગમ

by P C KAPADIA
September 19, 2026
in Education, National
0
લર્નિંગથી એક્ઝિક્યુશન અને એક્ઝિક્યુશનથી કમાણી સુધીનો અનોખો શૈક્ષણિક અભિગમ
Share on FacebookShare on Twitter
ડિગ્રી પછી શું? EINZ Educationનો સવાલ : ‘હવે કરશો શું?’

આજના સમયમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી. શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને કારકિર્દી શરૂ કરવા, વ્યવસાય ઊભો કરવા, પ્રોફેશનલ પ્રેક્ટિસમાં પ્રવેશવા કે જાહેર સેવાઓ માટે તૈયાર થવા સક્ષમ બનાવે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને EINZ Consultancyની પહેલ EINZ Education ઉચ્ચ શિક્ષણને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનો મૂળ મંત્ર છે : “Learning must end in execution, not examination.”

EINZ Educationમાં Entrepreneurship, Law અને Multidisciplinary B.Voc./Bachelor Programmes જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં ઉદ્યોગલક્ષી અને પ્રેક્ટિકલ શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. સંસ્થાના જણાવ્યા મુજબ, કાર્યક્રમો UGC મંજૂર માળખા સાથે NEP 2020 મુજબ ક્રેડિટ આધારિત અભ્યાસની તક પણ આપે છે અને વિદ્યાર્થીઓ માટે બીજી ડિગ્રી તરીકે પણ એક વિકલ્પ બની શકે છે.

ક્લાસરૂમની બહાર પણ ચાલુ રહે છે સપોર્ટ

EINZનો અભિગમ માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા પૂરતો મર્યાદિત નથી. Entrepreneurship કાર્યક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને બ્રાન્ડ પાર્ટનરશિપ, લાઇવ ક્લાયન્ટ્સ, બિઝનેસ પોર્ટલ, મેન્ટરશિપ અને કો-વર્કિંગ સુવિધાઓ સાથે જોડાવાની તકો આપવાનો ઉદ્દેશ છે. એટલે કે વિદ્યાર્થી Founder, Freelancer અથવા Franchise Operator તરીકે આગળ વધી શકે તે માટે એક ઇકોસિસ્ટમ ઊભી કરવાનો પ્રયાસ છે.

Entrepreneurship હેઠળ Digital Marketing, HR Management, Real Estate, Branding & Sales, Franchise Consulting, Entrepreneurial Skills તથા BPO & Sales જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સંસ્થાનું વિશેષ વચન છે : “One Fee for Learning, and a Start-up for Those Who Choose Entrepreneurship.”

કાયદાના અભ્યાસમાં ‘પ્રેક્ટિસ’ પર ભાર

Law ક્ષેત્રે Arbitration, Law Firm Foundation & Management, Technology Law & Fintech, Mergers & Acquisitions, Family Business Law, Land Laws Practice અને Educational Law જેવા વિશિષ્ટ કાર્યક્રમો છે. Independent Practice અને Legal Draftingના સર્ટિફિકેટ કોર્સમાં Client Handling, Drafting, Court Procedures, Advocacy, Case Management અને Professional Ethics જેવા પ્રાયોગિક પાસાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

‘Turning Point’ : કારકિર્દી કેન્દ્રિત ડિગ્રી

Turning Point હેઠળ Civil Services & Governance, Political Governance & Public Policy તથા Real Estate Management & Law જેવા અભ્યાસક્રમો રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને Civil Services માટે માત્ર પરીક્ષાની તૈયારી નહીં, પરંતુ ત્રણ વર્ષ દરમિયાન Governance અને Public Administrationની ઊંડી સમજ વિકસાવવાનો અભિગમ રજૂ કરવામાં આવ્યો છે.

EINZ Educationના નેતૃત્વમાં Prof. Deep Kapadia, Adv. Shyamsundar L. Patil (Retd. IAS) અને Dr. Dilip D. Pandharpatte (Retd. IAS) જેવા શિક્ષણ, કાયદા, વહીવટ અને ઉદ્યોગક્ષેત્રના અનુભવી નિષ્ણાતો જોડાયેલા છે.

Manohar Joshi Colleges, Indo Scot School, Mumbai Management College, Vivekanand College, Goenka School અને Indala College સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાણ ઉપરાંત ઓનલાઈન કેમ્પસની સુવિધા પણ છે. હવે પુણે, કોલ્હાપુર અને કેરળ તરફ વિસ્તરણની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે.

EINZ Educationનો સંદેશ સ્પષ્ટ છે… ડિગ્રી માત્ર શરૂઆત છે; સાચું શિક્ષણ ત્યારે પૂર્ણ થાય, જ્યારે તે વિદ્યાર્થીને કંઈક કરવાની ક્ષમતા આપે.

EINZ EDUCATION — Learn. Practice. Lead.

Tags: Adv. Shyamsundar L. Patil (Retd. IAS)Dr. Dilip D. Pandharpatte (Retd. IAS)EducationEINZ ConsultancyEINZ EducationProf. Deep Kapadiaઆઇન્ઝ એજ્યુકેશનઆઇન્ઝ કન્સ્લ્ટન્સીએએડવોકેટ શ્યામસુંદર એલ પાટિલએજ્યુકેશનડૉ. દિલીપ ડી પાંઢરપટ્ટેપ્રો. દીપ કાપડિયા
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • લર્નિંગથી એક્ઝિક્યુશન અને એક્ઝિક્યુશનથી કમાણી સુધીનો અનોખો શૈક્ષણિક અભિગમ
    by P C KAPADIA
    September 19, 2026
  • સેવા, સમર્પણ અને સન્માનનો સંગમ બન્યો ‘નેશનલ એક્સેલન્સી એવોર્ડ’
    by P C KAPADIA
    September 19, 2026
  • ૭૫ વર્ષથી ગણરાયાની પધરામણી, મણિયાલ પરિવારની પરંપરા આજે પણ અકબંધ
    by P C KAPADIA
    September 17, 2026
  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com