• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Sports

મેદાનથી મેસી સુધી: ફૂટબોલર આશુતોષ મહેતાની પ્રેરણાદાયી સફર

by P C KAPADIA
December 16, 2025
in Sports
0
Share on FacebookShare on Twitter

ભારતીય ફૂટબોલ માટે એક ગર્વની ક્ષણ સર્જાઈ, જ્યારે આંતરરાષ્ટ્રીય દિગ્ગજ લિઓનેલ મેસીએ ભારતીય ડિફેન્ડર આશુતોષ મહેતાને મળ્યા અને હાથ મિલાવ્યો. મુંબઈના આશુતોષ માટે આ માત્ર એક મુલાકાત નહીં, પરંતુ વર્ષોની મહેનત, સંઘર્ષ અને સમર્પણનું સન્માન હતું.
આશુતોષ મહેતાની ખેલજગતની સફર બહુ સામાન્ય રીતે શરૂ થઈ હતી. 10–12 વર્ષની ઉંમરે શરૂઆતમાં ક્રિકેટમાં રસ ધરાવતો આશુતોષ થોડા જ સમયમાં ફૂટબોલ તરફ આકર્ષાયો. સતત પ્રેક્ટિસ, ફિટનેસ, સ્ટેમિના અને કડક ડાયટ—આ બધું તેણે નાનપણથી જ જીવનનો ભાગ બનાવી લીધો. કોચે પ્રથમ જ નજરે તેની ડ્રિબલિંગ અને બોલ કંટ્રોલ જોઈને કહી દીધું હતું, આ છોકરાને ફૂટબોલ રમવાજ જ સર્જાયો છે.

સ્કૂલ અને બાદમાં ઠાકુર કૉલેજમાંથી આશુતોષની પ્રગતિ શરૂ થઈ. રાજ્ય અને મુંબઈ માટે રમ્યા બાદ તેણે આઈ-લીગમાં પોતાની કાબેલિયત દર્શાવી. ખાલિદ જમીલ જેવા અનુભવી કોચના માર્ગદર્શન હેઠળ તેની કારકિર્દીને નવી દિશા મળી. નોર્થ ઈસ્ટની હમ્ઝવાલ  જેવી નાની ટીમ સાથે આઈ-લીગ જીતવી આશુતોષના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો—ડાર્ક હોર્સ બનીને ભારતીય ફૂટબોલમાં ઇતિહાસ રચ્યો.
ડિફેન્ડર તરીકે ઓળખાતા આશુતોષ યૂટિલિટી પ્લેયર — એચલો કે કોઈ પણ પોઝિશનમાં જવાબદારી નિભાવવાની ક્ષમતા ધરાવતો ખેલાડી. ઇજાઓ અને ઓપરેશન બાદ પણ તેની હિંમત હાર્યો નહીં. મોહન બાગાન, મુંબઈ એફસી, નોર્થ ઈસ્ટ અને જમશેદપુર જેવી ટીમો સાથે રમતાં તેણે પોતાની આગવી ઓળખ બનાવી અને ભારત માટે પણ પ્રતિનિધિત્વ કર્યું.
મુંબઈમાં મેસી સાથે થયેલી મુલાકાત આશુતોષ માટે કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ બની—જ્યાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી સાથે દિલથી થયેલ શેક હેન્ડ, તેની મહેનતનું મૌન પ્રમાણ બની રહી.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.582 અને ચાંદીનો વાયદો રૂ.1144 ઘટ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com