• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, September 9, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Entertainment

ઉરીના દિગ્દર્શક સાથે લગ્ન કર્યા યામી ગૌતમે

by P C KAPADIA
June 4, 2021
in Entertainment
0
Share on FacebookShare on Twitter

બૉલિવુડની અભિનેત્રી યામી ગૌતમે ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકના દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. યામી અને આદિત્યએ તેમનાં લગ્નનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી તેમના ચાહકોને સરપ્રાઇઝ આપી હતી.

યામી અને આદિત્યએ સોશિયલ મીડિયા પર લગ્નનો રોમાન્ટિક ફોટો શેર કર્યો છે. ફોટામાં યામી ગૌતમ લાલ પાનેતર પહેરી બેઠી છે અને આદિત્યને જોઈને સ્માઇલ આપી રહી છે. તો આદિત્ય ધરે સફેદ રંગની શેરવાની ને પાઘડી પહેરી છે અને યામીને જોઈ મુસ્કુરાઈ રહ્યો છે. બંનેનો ફોટો જોઈ સેલેબ્સ અને ચાહકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ફોટો શેર કરવાની સાથે બંનેએ લખ્યુ હતું કે, તુમ્હારી રૌશની મેં મૈંને પ્યાર સીખા હૈ – રૂમી. હમારે પરિવાર કે આશીર્વાદ કે સાથ હમને એક ઇન્ટિમેટ સેરેમની મેં શાદી કર લી. પ્રાઇવેટ ઇન્સાન હોને કી વજહ સે હમ દોનોં ને ઇસ ખુશી ભરે મૌકે કો અપને પરિવાર કે સાથ બાંટા હૈ. હમ અપને પ્યાર ઔર દોસ્તી કે ઇસ સફર મેં આપકી દુઆએં ઔર આશીર્વાદ ચાહેંગે. પ્યાર, યામી ઔર આદિત્ય.

યામી ગૌતમે આદિત્ય ધરની ફિલ્મ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મથી આદિત્યને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. એવું કહેવાય છે કે બંને ઉરીના સમયથી પ્રેમમાં હતા, પરંતુ બંનેએ આ અંગે કદી ચોખવટ કરી નહોતી.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

રિલાયન્સની એજીએમ 24 જૂને યોજવાની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
  • સ્વાદનો ચટાકો… મલાડમાં જનતા વેફર્સનું નવું નઝરાણું!
    by P C KAPADIA
    July 30, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com