• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલ પણ ઘટ્યું

by P C KAPADIA
December 15, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

બુલડેક્સ ફ્યુચર્સમાં 50 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 230 પોઈન્ટની મૂવમેન્ટઃ કપાસ, કોટનના વાયદાના ભાવમાં સુધારોઃ સીપીઓ, રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,01,705 સોદાઓમાં કુલ રૂ.9,276.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 50 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 230 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 31,169 સોદાઓમાં કુલ રૂ.2,228.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,039ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,122 અને નીચામાં રૂ.47,950 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.48,072ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.38,436 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.4,783ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,733 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,828 અને નીચામાં રૂ.60,574 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.189 ઘટી રૂ.60,629 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.188 ઘટી રૂ.60,935 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.196 ઘટી રૂ.60,926 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 13,060 સોદાઓમાં રૂ.2,572.26 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.95 ઘટી રૂ.213.65 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.15 ઘટી રૂ.273ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.15 ઘટી રૂ.724.35 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.19.1 ઘટી રૂ.1,522.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 27,345 સોદાઓમાં કુલ રૂ.1,837.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,311ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,351 અને નીચામાં રૂ.5,296 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.34 ઘટી રૂ.5,314 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.20 વધી રૂ.292.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,277 સોદાઓમાં રૂ.409.33 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,770ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1770 અને નીચામાં રૂ.1770 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.50 વધી રૂ.1,770 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,950 અને નીચામાં રૂ.17,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.428 ઘટી રૂ.17,461ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,070.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1072 અને નીચામાં રૂ.1044 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30.80 ઘટી રૂ.1056.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.90 ઘટી રૂ.943.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.10 વધી રૂ.31,480 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,400 સોદાઓમાં રૂ.1,265.94 કરોડનાં 2,6377 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 23,769 સોદાઓમાં કુલ રૂ.962.57 કરોડનાં 158.184 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.190.40 કરોડનાં 8,890 ટન, જસતના વાયદાઓમાં રૂ.320.58 કરોડનાં 11,735 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,368.18 કરોડનાં 18,837.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.649.22 કરોડનાં 4,249.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.43.88 કરોડનાં 2,380 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,726 સોદાઓમાં રૂ.1,072.86 કરોડનાં 20,13,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,619 સોદાઓમાં રૂ.765.12 કરોડનાં 2,63,42,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 718 સોદાઓમાં રૂ.68.98 કરોડનાં 21875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 46 સોદાઓમાં રૂ.1.98 કરોડનાં 20.88 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.44 કરોડનાં 25 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,489 સોદાઓમાં રૂ.337.89 કરોડનાં 32,150 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,081.898 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 742.603 ટન, એલ્યુમિનિયમમાં 10,035 ટન, જસત વાયદામાં 9,440 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,405 ટન, નિકલ વાયદામાં 3,001.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,020 ટન, ક્રૂડ તેલમાં 6,41,700 બેરલ અને નેચરલ ગેસમાં 1,34,11,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 84 ટન, કોટનમાં 138850 ગાંસડી, મેન્થા તેલમાં 342.72 ટન, રબરમાં 87 ટન, સીપીઓમાં 82,380 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,260 સોદાઓમાં રૂ.117.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 348 સોદાઓમાં રૂ.27.47 કરોડનાં 391 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 868 સોદાઓમાં રૂ.86.65 કરોડનાં 1,041 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,044 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,127 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,049ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,078 અને નીચામાં 14,028ના સ્તરને સ્પર્શી, 50 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ ઘટી 14,049ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,757ના સ્તરે ખૂલી, 230 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 167 પોઈન્ટ ઘટી 16,610ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 25,594 સોદાઓમાં રૂ.2,111.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.85.79 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12.25 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,006.57 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોનાના વાયદાના ભાવમાં રૂ.302 અને ચાંદીમાં રૂ.1,289નો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com