• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, September 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનના વાયદામાં 48,450 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,33,900 ગાંસડીના સ્તરે

સોનાના વાયદાના ભાવમાં રૂ.169 અને ચાંદીમાં રૂ.832નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ રબર, સીપીઓ, કપાસમાં નરમાઈઃ મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 98 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 125 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
December 3, 2021
in Corporate
0
કોટનમાં 1,00,950 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.600નો ઘટાડો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,34,036 સોદાઓમાં કુલ રૂ.10,454.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 98 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 125 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 55,667 સોદાઓમાં કુલ રૂ.3,575.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,798ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,818 અને નીચામાં રૂ.47,458 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.169 ઘટી રૂ.47,703ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.124 ઘટી રૂ.38,233 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.4,763ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,556 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,709 અને નીચામાં રૂ.60,556 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.832 ઘટી રૂ.60,628 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.90 ઘટી રૂ.61,526 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.83 ઘટી રૂ.61,531 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 8,847 સોદાઓમાં રૂ.1,653.66 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.212.05 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.271ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.45 વધી રૂ.721.70 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.3 વધી રૂ.1,541.90 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 39,999 સોદાઓમાં કુલ રૂ.2,923.17 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,064 અને નીચામાં રૂ.4,954 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.12 વધી રૂ.5,018 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.40 વધી રૂ.323.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,645 સોદાઓમાં રૂ.282.09 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,720ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1720 અને નીચામાં રૂ.1720 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20.50 ઘટી રૂ.1,720 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,299ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,299 અને નીચામાં રૂ.18,160 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.164 ઘટી રૂ.18,234ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,092ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1096.40 અને નીચામાં રૂ.1086 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.60 ઘટી રૂ.1094.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.937.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.610 ઘટી રૂ.30,290 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,664 સોદાઓમાં રૂ.2,210.08 કરોડનાં 4,639.827 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 41,003 સોદાઓમાં કુલ રૂ.1,365.73 કરોડનાં 222.758 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.157.01 કરોડનાં 7,400 ટન, જસતના વાયદાઓમાં રૂ.206.60 કરોડનાં 7,650 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.750.98 કરોડનાં 10,410 ટન, નિકલના વાયદાઓમાં રૂ.498.31 કરોડનાં 3,238.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.40.76 કરોડનાં 2,205 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,633 સોદાઓમાં રૂ.1,660.83 કરોડનાં 33,15,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,366 સોદાઓમાં રૂ.1,262.34 કરોડનાં 3,95,95,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,590 સોદાઓમાં રૂ.148.22 કરોડનાં 48450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 98 સોદાઓમાં રૂ.3.60 કરોડનાં 38.52 ટન, રબરના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ.0.60 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 923 સોદાઓમાં રૂ.129.60 કરોડનાં 11,920 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,467.174 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 665.941 ટન, એલ્યુમિનિયમમાં 11,055 ટન, જસત વાયદામાં 8,950 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,042.500 ટન, નિકલ વાયદામાં 2,5710 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,290 ટન, ક્રૂડ તેલમાં 8,42,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,16,66,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 88 ટન, કોટનમાં 133900 ગાંસડી, મેન્થા તેલમાં 342.36 ટન, રબરમાં 70 ટન, સીપીઓમાં 73,000 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,543 સોદાઓમાં રૂ.130.52 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 731 સોદાઓમાં રૂ.56.62 કરોડનાં 809 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 641 સોદાઓમાં રૂ.62.74 કરોડનાં 756 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,233 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 734 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,036ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,037 અને નીચામાં 13,939ના સ્તરને સ્પર્શી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ ઘટી 14,014ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,651ના સ્તરે ખૂલી, 125 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 52 પોઈન્ટ વધી 16,617ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 25,335 સોદાઓમાં રૂ.1,889.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.148.21 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33.71 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,706.58 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Tags: ComoditiesMCXએમસીએક્સકૉમોડિટી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com