• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ પામતેલના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં ઘટાડોઃ કપાસ, રબરમાં સુધારો

by P C KAPADIA
November 12, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 143 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 384 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદા ઢીલાં

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,63,828 સોદાઓમાં કુલ રૂ.12,858.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 143 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 384 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 89,989 સોદાઓમાં કુલ રૂ.5,113.64 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,104ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,296 અને નીચામાં રૂ.48,875 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.303 ઘટી રૂ.48,913ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.153 ઘટી રૂ.39,257 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.4,866ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,800 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,327 અને નીચામાં રૂ.66,270 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.622 ઘટી રૂ.66,343 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.531 ઘટી રૂ.66,512 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.564 ઘટી રૂ.66,491 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 9,526 સોદાઓમાં રૂ.1,678.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.05 વધી રૂ.213.85 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.278ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.735.05 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.6 વધી રૂ.1,526.70 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 21,358 સોદાઓમાં કુલ રૂ.1,655.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,025ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,054 અને નીચામાં રૂ.5,958 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.55 ઘટી રૂ.5,970 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 ઘટી રૂ.376.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,508 સોદાઓમાં રૂ.198.34 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1784 અને નીચામાં રૂ.1784 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.1,784 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,944ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,050 અને નીચામાં રૂ.17,850 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.97 વધી રૂ.18,012ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,107.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1110.60 અને નીચામાં રૂ.1102 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.40 ઘટી રૂ.1103.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.933.10 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 ઘટી રૂ.32,420 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,558 સોદાઓમાં રૂ.2,243.76 કરોડનાં 4,569.394 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 74,431 સોદાઓમાં કુલ રૂ.2,869.88 કરોડનાં 429.199 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.257.58 કરોડનાં 12,105 ટન, જસતના વાયદાઓમાં રૂ.172.31 કરોડનાં 6,225 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.814.57 કરોડનાં 11,042.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.386.84 કરોડનાં 2,533.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.46.87 કરોડનાં 2,475 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,836 સોદાઓમાં રૂ.946.75 કરોડનાં 15,80,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 10,522 સોદાઓમાં રૂ.709.12 કરોડનાં 1,86,36,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 774 સોદાઓમાં રૂ.99.24 કરોડનાં 30500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 81 સોદાઓમાં રૂ.3.90 કરોડનાં 41.76 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.56 કરોડનાં 31 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 621 સોદાઓમાં રૂ.94.53 કરોડનાં 8,630 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,241.566 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 513.402 ટન, એલ્યુમિનિયમમાં 16,145 ટન, જસત વાયદામાં 8,370 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 16,600 ટન, નિકલ વાયદામાં 2,397 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,915 ટન, ક્રૂડ તેલમાં 9,06,400 બેરલ અને નેચરલ ગેસમાં 98,50,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 143500 ગાંસડી, મેન્થા તેલમાં 380.52 ટન, રબરમાં 60 ટન, સીપીઓમાં 82,450 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,717 સોદાઓમાં રૂ.142.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,071 સોદાઓમાં રૂ.85.84 કરોડનાં 1,164 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 468 સોદાઓમાં રૂ.42.18 કરોડનાં 501 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,167 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 962 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,763ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,828 અને નીચામાં 14,685ના સ્તરને સ્પર્શી, 143 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 96 પોઈન્ટ ઘટી 14,695ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,920ના સ્તરે ખૂલી, 384 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 10 પોઈન્ટ ઘટી 16,822ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 39,730 સોદાઓમાં રૂ.4,070.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.614.30 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.139.29 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,316.74 કરોડનાં કામકાજ થયાં હતાં.

નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

નાગમતિથી મલ્લિકા શેરાવતનું બૉલિવુડમાં પુનરાગમન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com