• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સીપીઓમાં 29,800 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 68,960 ટનના સ્તરે

by P C KAPADIA
September 30, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદામાં ચાલુ રહેલું પરસ્પર વિરુદ્ધ વલણઃ ક્રૂડ તેલમાં નરમાઈઃ કપાસ, મેન્થા તેલ ઢીલાઃ કોટન, રબરમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 76 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 226 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,38,214 સોદાઓમાં કુલ રૂ.11,303.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 76 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 226 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 59,389 સોદાઓમાં કુલ રૂ.3,071.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.45,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.45,824 અને નીચામાં રૂ.45,479 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 વધી રૂ.45,588ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.36,933 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.93 ઘટી રૂ.4,600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.45,790ના ભાવે ખૂલી, રૂ.8 ઘટી રૂ.45,542ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.58,500 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,669 અને નીચામાં રૂ.58,150 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.157 ઘટી રૂ.58,229 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.184 ઘટી રૂ.58,488 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.173 ઘટી રૂ.58,489 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 13,418 સોદાઓમાં રૂ.2,485.25 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.95 ઘટી રૂ.230.05 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.15 ઘટી રૂ.265ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.30 ઘટી રૂ.708.35 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.14. ઘટી રૂ.1,413 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.191ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 39,657 સોદાઓમાં કુલ રૂ.3,433.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,553ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,603 અને નીચામાં રૂ.5,539 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.25 ઘટી રૂ.5,551 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.50 વધી રૂ.418.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,715 સોદાઓમાં રૂ.404.97 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,534ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1534 અને નીચામાં રૂ.1506 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.50 ઘટી રૂ.1,517.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,990 અને નીચામાં રૂ.16,805 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 વધી રૂ.16,882ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,141ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1141 અને નીચામાં રૂ.1138.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.50 ઘટી રૂ.1139.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.10 ઘટી રૂ.930.30 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 વધી રૂ.28,230 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,539 સોદાઓમાં રૂ.1,467.88 કરોડનાં 3,202.216 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 48,850 સોદાઓમાં કુલ રૂ.1,603.43 કરોડનાં 273.775 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.307.44 કરોડનાં 13,325 ટન, જસતના વાયદાઓમાં રૂ.192.65 કરોડનાં 7,540 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.957.87 કરોડનાં 13,542.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.896.91 કરોડનાં 6,367.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.130.38 કરોડનાં 7,165 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,335 સોદાઓમાં રૂ.1,001.68 કરોડનાં 17,99,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,322 સોદાઓમાં રૂ.2,431.34 કરોડનાં 5,84,50,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.21 કરોડનાં 28 ટન અને કોટનના વાયદાઓમાં 743 સોદાઓમાં રૂ.63.54 કરોડનાં 22475 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 97 સોદાઓમાં રૂ.3.99 કરોડનાં 42.84 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.35 કરોડનાં 21 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,849 સોદાઓમાં રૂ.336.88 કરોડનાં 29,800 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,746.578 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 838.847 ટન, એલ્યુમિનિયમમાં 12,445 ટન, જસત વાયદામાં 6,845 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,487.500 ટન, નિકલ વાયદામાં 3,3360 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,455 ટન, ક્રૂડ તેલમાં 8,59,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,04,90,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 176 ટન, કોટનમાં 75350 ગાંસડી, મેન્થા તેલમાં 495 ટન, રબરમાં 80 ટન, સીપીઓમાં 68,960 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,334 સોદાઓમાં રૂ.113.59 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 555 સોદાઓમાં રૂ.44.89 કરોડનાં 662 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 779 સોદાઓમાં રૂ.68.70 કરોડનાં 863 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,790 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 934 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,580ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,589 અને નીચામાં 13,513ના સ્તરને સ્પર્શી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 17 પોઈન્ટ ઘટી 13,524ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,054ના સ્તરે ખૂલી, 226 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 121 પોઈન્ટ ઘટી 15,839ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 21,701 સોદાઓમાં રૂ.1,795.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.100.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.69.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,624.40 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com