ચાંદીના વાયદામાં ઊંચા મથાળેથી રૂ.2080નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.471ની નરમાઇઃ ક્રૂડ તેલમાં રૂ.6નો સુધારો
કોમોડિટી વાયદાઓમાં રૂ.38556.98 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.91585.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31561.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31061 પોઇન્ટના સ્તરે ડેઈલી માર્કેટ ...







