નૌકાદળના વડા મુંબઈમાં પશ્ચિમી કમાન્ડની મુલાકાતે

નૌકાદળના વડા મુંબઈમાં પશ્ચિમી કમાન્ડની મુલાકાતે

નૌસેનાધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે 7-8 જુલાઈ, 21ના પશ્ચિમી નૌસેના કમાન્ડ, મુંબઈની મુલાકાત લીધી હતી. એડમિરલનું સ્વાગત કમાન્ડના મુખ્યાલયમાં પશ્ચિમી નૌસેનાના ...

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

ડેઈલી માર્કેટ રિપોર્ટ બુલડેક્સ ફ્યુચર્સમાં 82 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 197 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો ...

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ ક્રૂડ તેલમાં નરમાઈ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ ક્રૂડ તેલમાં નરમાઈ

ડેઈલી માર્કેટ રિપોર્ટ બુલડેક્સ ફ્યુચર્સમાં 185 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 150 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટન, રબરના વાયદાના ભાવમાં સુધારોઃ કપાસ, સીપીઓ, ...

એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રેકોર્ડ ટર્નઓવર

એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રેકોર્ડ ટર્નઓવર

ડેઈલી માર્કેટ રિપોર્ટ સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચઃ બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલમાં સાર્વત્રિક વૃદ્ધિઃ કોટનમાં સેંકડા વધ્યાઃ રબરમાં નરમાઈઃ સીપીઓ, ...

ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ્ઝ માટે એમસીએક્સના યુરોપિયન એનર્જી એક્સચેન્જ સાથે કરાર

ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ્ઝ માટે એમસીએક્સના યુરોપિયન એનર્જી એક્સચેન્જ સાથે કરાર

મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને યુરોપિયન એનર્જી એક્સચેન્જ એજી (ઈઈએક્સ)એ ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પર જ્ઞાન અને કુશળતાના ...

સોનાના વાયદાના ભાવમાં રૂ.304 અને ચાંદીમાં રૂ.676ની નરમાઈ

સોનાના વાયદાના ભાવમાં રૂ.530 અને ચાંદીમાં રૂ.477નો ઉછાળો

ડેઈલી માર્કેટ રિપોર્ટ બુલડેક્સ ફ્યુચર્સમાં 144 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 145 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ સીપીઓ, મેન્થા ...

પાંચ અલગ ટેસ્ટની વાર્તાઓનો શો છે ચુટ્ઝપાહ : 23 જુલાઈએ થશે રિલીઝ

પાંચ અલગ ટેસ્ટની વાર્તાઓનો શો છે ચુટ્ઝપાહ : 23 જુલાઈએ થશે રિલીઝ

ટાઇટલને સાર્થક કરતો નવા જમાનાનો સોની લિવ અને મૅડોક આઉટસાઇડરનો વેબ શો ચુટ્ઝપાહનું ટ્રેલર દરેકના જીવનમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની ...

યુએલસી કૌભાંડમા ધરપકડ થયેલ મીરા-ભાયંદર પાલિકાના ટાઉન પ્લાનર દિલીપ ઘેવારે સસ્પેન્ડ

યુએલસી કૌભાંડમા ધરપકડ થયેલ મીરા-ભાયંદર પાલિકાના ટાઉન પ્લાનર દિલીપ ઘેવારે સસ્પેન્ડ

પનવેલ પાલિકાના આસિસ્ટંટ ટાઉન પ્લાનરને મીરા-ભાયંદરનો વધારાનો ચાર્જ સોપાયો થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૫ જૂને ૧૦૨ કરોડના અર્બન લૅન્ડ સીલિંગ ...

રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટના બિલ્ડિંગનું બાંધકામ માર્ચ ૨૦૨૨માં પૂર્ણ થશે

રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટના બિલ્ડિંગનું બાંધકામ માર્ચ ૨૦૨૨માં પૂર્ણ થશે

એક જ બિલ્ડિંગમાં બાવન કોર્ટ બેસી શકે એવી સુવિધા રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટનું નવું બિલ્ડિંગ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી વિશાળ જગ્યા ...

પત્રકાર એક સાચો સામાજિક કાર્યકર્તા છે : મેયર જ્યોત્સના હસનાલે

પત્રકાર એક સાચો સામાજિક કાર્યકર્તા છે : મેયર જ્યોત્સના હસનાલે

જર્નલિસ્ટયુનિયનઑફમહારાષ્ટ્રદ્વારાઆયોજિતપત્રકારમાર્ગદર્શનશિબિરનુંસફળતાપૂર્વકસંપન્ન જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત પત્રકાર માર્ગદર્શન શિબિરનું આયોજન શુક્રવાર 2 જુલાઈ 2021ના અંબર પ્લાઝા હૉલ, મીરા રોડ, ...

Page 86 of 98 1 85 86 87 98