• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાર્વત્રિક સુધારાનો સંચાર

by P C KAPADIA
March 21, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

બુલડેક્સ વાયદામાં 64 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 1659 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 85 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,541 સોદાઓમાં કુલ રૂ.13,574.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 64 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 1659 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 85 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 47,574 સોદાઓમાં કુલ રૂ.3,441.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,430ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,579 અને નીચામાં રૂ.51,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.103 વધી રૂ.51,550ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.117 વધી રૂ.41,215 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,123ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,390ના ભાવે ખૂલી, રૂ.80 વધી રૂ.51,463ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,265 અને નીચામાં રૂ.67,908 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 349 વધી રૂ.68,225 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 311 વધી રૂ.68,381 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.297 વધી રૂ.68,376 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,119 સોદાઓમાં રૂ.1,455.77 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.6.80 વધી રૂ.279 અને જસત માર્ચ વાયદો રૂ.3.95 વધી રૂ.324ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.4.10 ઘટી રૂ.811.95 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.271.8 ઘટી રૂ.2,183.20 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,273 સોદાઓમાં કુલ રૂ.3,140.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,162ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,350 અને નીચામાં રૂ.8,162 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.358 વધી રૂ.8,318 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.50 વધી રૂ.373.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,242 સોદાઓમાં રૂ.273.89 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.39,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.39,910 અને નીચામાં રૂ.39,480 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.630 વધી રૂ.39,840ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,840ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.16841 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.50 વધી રૂ.1057.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,015 સોદાઓમાં રૂ.2,229.72 કરોડનાં 4,328.038 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 34,559 સોદાઓમાં કુલ રૂ.1,211.71 કરોડનાં 177.661 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 24,273 સોદાઓમાં રૂ.2,261.10 કરોડનાં 27,63,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,000 સોદાઓમાં રૂ.880 કરોડનાં 23427500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,460 સોદાઓમાં રૂ.240.78 કરોડનાં 60275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 776 સોદાઓમાં રૂ.32.98 કરોડનાં 307.08 ટન, રબરના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.13 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,732.633 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 337.111 ટન, ક્રૂડ તેલમાં 732700 બેરલ અને નેચરલ ગેસમાં 11175000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 199525 ગાંસડી, મેન્થા તેલમાં 401.04 ટન, રબરમાં 51 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 450 સોદાઓમાં રૂ.36.41 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 388 સોદાઓમાં રૂ.29.84 કરોડનાં 394 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 59 સોદાઓમાં રૂ.6.26 કરોડનાં 59 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 3 સોદાઓમાં રૂ..31 કરોડનાં 3 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 837 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 205 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 44 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,155ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,240 અને નીચામાં 8,155ના સ્તરને સ્પર્શી, 85 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 275 પોઈન્ટ વધી 8,210ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,131ના સ્તરે ખૂલી, 64 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 40 પોઈન્ટ વધી 15,161ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 21,204ના સ્તરે ખૂલી, 1659 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 749 પોઈન્ટ ઘટી 20752 ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 45883 સોદાઓમાં રૂ.5,226.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,350.70 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.40.76 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,005.06 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.828.21 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 218.19 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.29 ખૂલી, ઊપરમાં રૂ.30 અને નીચામાં રૂ.15 રહી, અંતે રૂ.8.50 ઘટી રૂ.21 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.698.70 ખૂલી, ઊપરમાં રૂ.838.40 અને નીચામાં રૂ.698.70 રહી, અંતે રૂ.190.50 વધી રૂ.818.40 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.380ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.60 ખૂલી, ઊપરમાં રૂ.9.75 અને નીચામાં રૂ.3.60 રહી, અંતે રૂ.0.45 વધી રૂ.7.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.700 ખૂલી, ઊપરમાં રૂ.700 અને નીચામાં રૂ.566.40 રહી, અંતે રૂ.170.80 ઘટી રૂ.591.90 થયો હતો. જ્યારે સોનું રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.209 ખૂલી, ઊપરમાં રૂ.209 અને નીચામાં રૂ.110 રહી, અંતે રૂ.81.50 ઘટી રૂ.130 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.370ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.90 ખૂલી, ઊપરમાં રૂ.9.40 અને નીચામાં રૂ.6.20 રહી, અંતે રૂ.2.50 ઘટી રૂ.8.20 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત સુધારોઃ ક્રૂડ તેલમાં ઘટાડો

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com