• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.527 અને ચાંદીમાં રૂ.1,457નો ઝડપી ઉછાળો

by P C KAPADIA
July 29, 2021
in Corporate
0
સોનાના વાયદાના ભાવમાં રૂ.527 અને ચાંદીમાં રૂ.1,457નો ઝડપી ઉછાળો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડોઃ કપાસ, કોટન, સીપીઓ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ

મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 127 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 153 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,61,302 સોદાઓમાં કુલ રૂ.14,231.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 127 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 153 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 90,052 સોદાઓમાં કુલ રૂ.7,293.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,720ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,165 અને નીચામાં રૂ.47,690 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.527 વધી રૂ.48,104ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.38,700 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.76 વધી રૂ.4,858ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,720ના ભાવે ખૂલી, રૂ.494 વધી રૂ.48,029ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,699 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,925 અને નીચામાં રૂ.66,699 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,457 વધી રૂ.67,847 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,322 વધી રૂ.67,976 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,341 વધી રૂ.67,991 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,603 સોદાઓમાં રૂ.2,523.73 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.202.35 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.251ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.90 વધી રૂ.761.95 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.12.3 વધી રૂ.1,514.70 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.176ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 39,465 સોદાઓમાં કુલ રૂ.2,615.81 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,410ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,449 અને નીચામાં રૂ.5,394 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.1 ઘટી રૂ.5,402 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.10 ઘટી રૂ.295.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,394 સોદાઓમાં રૂ.370.37 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,448ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1449 અને નીચામાં રૂ.1442 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22 વધી રૂ.1,444 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,300 અને નીચામાં રૂ.17,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.580 વધી રૂ.17,300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,179.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1188.90 અને નીચામાં રૂ.1179.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.60 વધી રૂ.1184.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.80 ઘટી રૂ.933 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.260 વધી રૂ.27,340 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 22,965 સોદાઓમાં રૂ.4,386.24 કરોડનાં 9,139.265 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 67,087 સોદાઓમાં કુલ રૂ.2,907.43 કરોડનાં 429.759 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.145.37 કરોડનાં 7,155 ટન, જસતના વાયદાઓમાં રૂ.314.59 કરોડનાં 12,800 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,094.07 કરોડનાં 14,4750 ટન, નિકલના વાયદાઓમાં રૂ.862.27 કરોડનાં 5,779.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.107.43 કરોડનાં 6,060 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,992 સોદાઓમાં રૂ.626.19 કરોડનાં 11,55,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 31,473 સોદાઓમાં રૂ.1,989.62 કરોડનાં 6,75,11,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં 60 ટન અને કોટનના વાયદાઓમાં 452 સોદાઓમાં રૂ.44.14 કરોડનાં 16050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 228 સોદાઓમાં રૂ.9.35 કરોડનાં 98.64 ટન, રબરના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.40 કરોડનાં 23 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,681 સોદાઓમાં રૂ.316.05 કરોડનાં 27,340 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,483.450 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 524.862 ટન, એલ્યુમિનિયમમાં 14,940 ટન, જસત વાયદામાં 10,290 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,457.500 ટન, નિકલ વાયદામાં 4,3950 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,760 ટન, ક્રૂડ તેલમાં 6,05,300 બેરલ અને નેચરલ ગેસમાં 2,13,57,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 158250 ગાંસડી, મેન્થા તેલમાં 428.76 ટન, રબરમાં 107 ટન, સીપીઓમાં 85,100 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,771 સોદાઓમાં રૂ.150.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,124 સોદાઓમાં રૂ.95.55 કરોડનાં 1,307 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 647 સોદાઓમાં રૂ.55.16 કરોડનાં 692 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,408 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,432 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,571ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,698 અને નીચામાં 14,571ના સ્તરને સ્પર્શી, 127 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 205 પોઈન્ટ વધી 14,686ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,888ના સ્તરે ખૂલી, 153 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 113 પોઈન્ટ વધી 15,972ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 14,017 સોદાઓમાં રૂ.1,276.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.122.29 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.153.26 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,001.17 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યું

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com