• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Friday, July 17, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

બ્રૉડકાસ્ટ ઇન્ડિયા ઇવેન્ટમાં ફ્યુજી ફિલ્મે નવી વાઇડ એન્ગલ પીએલ માઉન્ટ ઝૂમ લેન્સ લૉન્ચ કર્યો

નવો લેન્સ બ્રૉડકાસ્ટ લેન્સના સરળ સંચાલનની સાથે વિવિધ નિર્માણની જરૂરિયાતને પૂરી કરે છે.

by P C KAPADIA
October 23, 2024
in Corporate
0
બ્રૉડકાસ્ટ ઇન્ડિયા ઇવેન્ટમાં ફ્યુજી ફિલ્મે નવી વાઇડ એન્ગલ પીએલ માઉન્ટ ઝૂમ લેન્સ લૉન્ચ કર્યો
Share on FacebookShare on Twitter

ફ્યુજી ફિલ્મ ઇન્ડિયાએ બ્રૉડકાસ્ટ ઝૂમ લેન્સની એની ડુવો સિરીઝનું વિસ્તરણ કરવાની સાથે ફ્યુજીનૉન HZK14-100mm ડુવો પોર્ટેબલ લેન્સ લૉન્ચ કર્યો હતો. નવો લેન્સ બ્રૉડકાસ્ટ લેન્સના સરળ સંચાલનની સાથે વિવિધ નિર્માણની જરૂરિયાતને પૂરી કરે છે.

HZK14-100mm ડુવો સિરીઝનો આ લેન્સ પહેલું ઝૂમ મૉડેલ છે. જે 14mm વાઇડ એન્ગલથી લઈ 100mm મિડ-ટેલીફોટો રેન્જની સુવિધા ઉપલબ્ધ કરે છે.

લેન્સમાં ડ્યુઅલ ફોર્મેટને અનુકુળ સુવિધા છે જે સુપર 35mm છે અને ફૂલ ફ્રેમ સેન્સર એમ બંનેને સપોર્ટ કરે છે. એની કૉમ્પેક્ટ ડિઝાઇનની સાથે એની લંબાઈ 266.9 mm છે જ્યારે વજન માત્ર 2.54 કિલોગ્રામ છે. લેન્સ વિવિધ પ્રકારના વાતાવરણમાં પણ ઉચ્ચ ગુણવત્તા તો આપે જ છે પણ એ સાથે સરળતાથી એનો ઉપયોગ કરી શકાય છે.

ફ્યુજીનૉન HZK14-100mmની મુખ્ય વિશેષતાઓમાં 7.1X ઝૂમ રેન્જ (સુપર 35માં 14.100mm, બિલ્ટ-ઇન 1.5X એક્સપેન્ડરની સાથે 21.150mm સુધી વિસ્તારિત), T2.9નું મહત્તમ એપર્ચરની સાથે એમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી છે. ઉપરાંત સુંદર બોકેહ અને સુપર ED તેન્સ સામેલ છે. લેન્સમાં સરળતાથી ઝૂમ અને ફૉકસ કન્ટ્રોલ માટે બ્રૉડકાસ્ટ-સ્ટાઇલ ડ્રાઇવ યુનિટ પણ છે. ઉપરાંત થર્ડ પાર્ટી સિનેમા એક્સેસરીઝ પણ એની સાથે છે.

લેન્સનો વિખ્યાત દિગ્દર્શિકા લીના યાદવ અને અગ્રણી સિનેમેટોગ્રાફર અસીમ બજાજની ઉપસ્થિતિમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. યાદવે લેન્સની પ્રશંસા કરતા કહ્યું કે એ કલ્પનાઓને સાકાર કરનારો છે. જ્યારે બજાજે કહ્યું કે, ઓછા પ્રકાશમાં પણ ફિલ્મી શોટ્સ લેવાની ક્ષમતા મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

ફ્યુજી ફિલ્મ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કોજી વાડાએ દુનિયાને ખુશીઓ પ્રદાન કરતા નવીન ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે કંપની કટીબદ્ધ છે. ફ્યુજીનૉન HZK14-100mm લેન્સ બ્રોડકાસ્ટ પ્રોફેશનલ્સના નવોદિતોની જરૂરિયાત પૂરી કરવા માટે ફ્યુજી ફિલ્મ કંપની સદંતર પ્રયાસો કરતી આવી છે. જે સિનેમાની ગુણવત્તાભર્યા દૃશ્યોની સાથે બ્રોડકાસ્ટ એપ્લિકેશન માટે જરૂરી વ્યવહારિક કાર્યક્ષમતા વચ્ચે સંતુલન પ્રદાન કરે છે.

Tags: BroadcastFuji FilmIndiaZoom Lensઇન્ડિયાઝૂમ લેન્સફ્યુજી ફિલ્મબ્રૉડકાસ્ટ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
નવાબ મલિકે બે નોમિનેશન ફોર્મ ભરતા મચ્યો ઉહાપોહ

નવાબ મલિકે બે નોમિનેશન ફોર્મ ભરતા મચ્યો ઉહાપોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com