• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનમાં 41,500 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,11,650 ગાંસડીના સ્તરે

by P C KAPADIA
April 29, 2022
in Corporate
0
કોટનના વાયદામાં 1,23,525 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2,00,400 ગાંસડીના સ્તરે
Share on FacebookShare on Twitter

સોનાનો વાયદો રૂ.473 અને ચાંદીનો વાયદો રૂ.620 ઊછળ્યોઃ ક્રૂડ તેલ રૂ.119 વધ્યુઃ નેચરલ ગેસ, રબરમાં નરમાઈઃ મેન્થા તેલ, કોટનમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 134 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,62,099 સોદાઓમાં કુલ રૂ.14,337.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 134 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,230 સોદાઓમાં કુલ રૂ.3,900.03 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,499ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,774 અને નીચામાં રૂ.51,499ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.473 વધી રૂ.51,735ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.352 વધી રૂ.41,643 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.5,190ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,600ના ભાવે ખૂલી, રૂ.477 વધી રૂ.51,868ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,710 અને નીચામાં રૂ.64,071ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.620 વધી રૂ.64,537ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.848 વધી રૂ.64,849 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.749 વધી રૂ.64,918 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,934 સોદાઓમાં રૂ.1,659.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.5.05 ઘટી રૂ.251.95 અને જસત એપ્રિલ વાયદો રૂ.0.15 વધી રૂ.356ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.70 વધી રૂ.786.40 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.71.5 ઘટી રૂ.2,532.30 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 44,829 સોદાઓમાં કુલ રૂ.3,924 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,070ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,175 અને નીચામાં રૂ.8,042ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.119 વધી રૂ.8,156 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.80 ઘટી રૂ.524.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,455 સોદાઓમાં રૂ.201.98 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,000 અને નીચામાં રૂ.45,350ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.650 વધી રૂ.45,680ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,958ના ભાવે ખૂલી, રૂ.217 ઘટી રૂ.16957 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.10 વધી રૂ.1057.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,904 સોદાઓમાં રૂ.1,815.98 કરોડનાં 3,514.231 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 48,326 સોદાઓમાં કુલ રૂ.2,084.05 કરોડનાં 319.686 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,661 સોદાઓમાં રૂ.1,773.58 કરોડનાં 21,86,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,168 સોદાઓમાં રૂ.2,150 કરોડનાં 40597500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,206 સોદાઓમાં રૂ.190.33 કરોડનાં 41500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 247 સોદાઓમાં રૂ.11.62 કરોડનાં 107.64 ટન, રબરના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 2 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,486.074 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 592.575 ટન, ક્રૂડ તેલમાં 859200 બેરલ અને નેચરલ ગેસમાં 7667500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 111650 ગાંસડી, મેન્થા તેલમાં 483.12 ટન, રબરમાં 4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 790 સોદાઓમાં રૂ.61.88 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 790 સોદાઓમાં રૂ.61.88 કરોડનાં 833 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,002 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,793ના સ્તરે ખૂલી, 134 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 152 પોઈન્ટ વધી 14,896ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 43861 સોદાઓમાં રૂ.4,590.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.564.71 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33.78 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,399.22 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.592.30 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.146.16 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.554 ખૂલી, ઊપરમાં રૂ.655 અને નીચામાં રૂ.520 રહી, અંતે રૂ.151 વધી રૂ.646 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.259.90 ખૂલી, ઊપરમાં રૂ.276.10 અને નીચામાં રૂ.230 રહી, અંતે રૂ.40.30 વધી રૂ.270.90 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.510 ખૂલી, ઊપરમાં રૂ.600.50 અને નીચામાં રૂ.503 રહી, અંતે રૂ.141 વધી રૂ.586.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.984 ખૂલી, ઊપરમાં રૂ.984 અને નીચામાં રૂ.853 રહી, અંતે રૂ.258.50 ઘટી રૂ.894.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.383.40 અને નીચામાં રૂ.318.90 રહી, અંતે રૂ.51 ઘટી રૂ.331.10 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.170 ખૂલી, ઊપરમાં રૂ.212 અને નીચામાં રૂ.141.50 રહી, અંતે રૂ.89.50 ઘટી રૂ.153 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

સોનાના વાયદાના ભાવમાં રૂ.749, ચાંદીમાં રૂ.828 અને ક્રૂડ તેલમાં રૂ.337ની નરમાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com