• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ફ્રન્ટલાઇન વર્કર્સ માટેની સાધનસામગ્રી અને સહાય લઈ ફેડએક્સની ત્રીજી કટિબદ્ધ ચાર્ટર ફ્લાઇટનું આગમન

by P C KAPADIA
June 15, 2021
in Corporate
0
ફ્રન્ટલાઇન વર્કર્સ માટેની સાધનસામગ્રી અને સહાય લઈ ફેડએક્સની ત્રીજી કટિબદ્ધ ચાર્ટર ફ્લાઇટનું આગમન
Share on FacebookShare on Twitter

કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરવા ભારતને સતત સાથસહકાર આપવાના પ્રયાસરૂપે ફેડએક્સ કોર્પ. (NYSE: FDX)ની પેટાકંપની અને દુનિયાની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની ફેડએક્સ એક્સપ્રેસએ આજે અતિજરૂરી કોવિડ-19 પુરવઠા અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) લઈને ભારત આવતા ત્રીજા કટિબદ્ધ ચાર્ટર ફ્લાઇટના આગમનની જાહેરાત કરી હતી.

ફેડએક્સની ત્રીજી બોઇંગ 777એફ ચાર્ટર ફ્લાઇટ 250,000 ફેસ શીલ્ડ, 100,000 ગોગલ્સ, 80,000થી વધારે કવરોલ્સ અને ગાઉન્સ તથા 134,000 કેએન95 અને એન95 માસ્ક લઈને ટેનેસ્સીના મેમ્ફિસમાંથી ભારતના મુંબઈમાં 13 જૂન, 2021ના રોજ આવી હતી. ચાર્ટર ફ્લાઇટમાં આવેલી સાધનસામગ્રીઓને ટીએમસી નવ્યા દ્વારા સંકલનમાં ડિગ્નિટી હેલ્થ દ્વારા ડોનેટ કરવામાં આવી હતી તથા ટાટા મેમોરિયલ સેન્ટર મારફતે ભારતમાં તબીબી સુવિધાઓને ડાયરેક્ટ રીલિફ દ્વારા વહેંચવામાં આવી હતી.

ભારતની આર્થિક રાજધાની મુંબઈ પહોંચેલા પ્લેનમાંથી હજારો ફેસ શિલ્ડ, મેડિકલ માસ્ક સહિત અન્ય
પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉતારવામાં આવી રહી છે (ફોટો-ફેડએક્સ)

અત્યાર સુધી ફેડએક્સએ દેશમાં હજારો ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને સેંકડો ટન તબીબી પુરવઠો અને સહાય પહોંચાડી છે. ફેડએક્સએ અગાઉ બે ચાર્ટર બોઇંગ 777એફ ફ્લાઇટ અમેરિકાથી ભારત મોકલી હતી, જેણે 9 મે અને 16 મેના રોજ ઉડાન ભરી હતી, જેમાં ડાયરેક્ટ રીલિફ માટે હજારો ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય તબીબી સામગ્રીઓનું પરિવહન થયું હતું.

ફેડએક્સ અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંગઠિત સરકારી-જાહેર ભાગીદારીમાં રચિત ગ્લોબલ ટાસ્ક ફોર્સ ઓન પેન્ડેમિક રિસ્પોન્સની મેમ્બર પણ છે તથા એને બિઝનેસ રાઉન્ડટેબલનો સપોર્ટ પ્રાપ્ત છે. આ વ્યવસાયોને દુનાયભરમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોમાં કોવિડ-19ના પ્રયાસોમાં મદદ કરવા સંસાધનો મેળવવા અને પહોંચાડવા વ્યવસાયો માટે એકીકૃત પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ફેડએક્સના પ્રેસિડન્ટ અને સીઓઓ રાજ સુબ્રમનિયમ ટાસ્ક ફોર્સ માટે સ્ટીઅરિંગ કમિટી પર કામ કરતા બિઝનેસ લીડર્સ પૈકીના એક છે.

મહામારીની શરૂઆતથી ફેડએક્સએ 90 કિલોટનથી વધારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનું પરિવહન કર્યું છે, જેમાં દુનિયાભરમાં પ્રદાન કરવામાં આવેલા 2.3 અબજથી વધારે માસ્ક સામેલ છે. જ્યાં સુધી મહામારીનો અંત ન આવે, ત્યાં સુધી ફેડએક્સ જીવનરક્ષક દવા, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અને અન્ય મહત્વપૂર્ણ પુરવઠો પ્રદાન કરવાનું જાળવી રાખશે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
લૉકડાઉન બાદ વિશ્વભરમાં રિલીઝ થશે અક્ષય કુમારની બેલ બૉટમ

લૉકડાઉન બાદ વિશ્વભરમાં રિલીઝ થશે અક્ષય કુમારની બેલ બૉટમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com