• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

5.29 મિલિયન ક્લાયન્ટ બેસ સાથે એન્જલ બ્રોકિંગની આગેકૂચ જારી

by P C KAPADIA
July 11, 2021
in Corporate
0
5.29 મિલિયન ક્લાયન્ટ બેસ સાથે એન્જલ બ્રોકિંગની આગેકૂચ જારી
Share on FacebookShare on Twitter

FY2022 ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ 1.20 મિલિયન ક્લાયંટ્સ સાથે 247% YoY વૃદ્ધિ

તેના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત સોલ્યુશન્સના પરિણામરૂપે નોંધાયેલ છે આ નોંધપાત્ર વૃદ્ધિ

મુંબઇ, 11 જુલાઇ, 2021: ઝડપભેર આગેકૂચ કરી રહેલ એન્જલ બ્રોકિંગે FY2022 ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ 1.20 મિલિયન ક્લાયન્ટ મેળવીને ગત વર્ષની સરખામણીએ 247% વૃદ્ધિ કરેલ છે. જૂન 2021માં આ ફિનટેક બ્રોકરે 0.46 મિલિયન કુલ ક્લાયન્ટનો ઉમેરો કરીને પોતાની જ મે 2021 માં પ્રાપ્ત કરેલ સિદ્ધિને પાછળ મૂકીને વિક્રમ સર્જ્યો હતો. એ રીતે 30 જૂન 2021 ના રોજ તેમનો ક્લાયન્ટ બેસ 5.29 મિલિયન પર પહોંચી ગયો છે.

જૂન 2020માં તેમનો ક્લાયન્ટ બેસ જૂન 2020ની સરખામણીએ 145.4%થી અને માર્ચ 2021ની સરખામણીએ 28.4%થી વધ્યો હતો. કંપનીની આ નિરંતર વૃદ્ધિ એ તેના આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) આધારિત સોલ્યુશન્સના પરિણામ રૂપે હાસિલ થયેલ છે.

એન્જલ બ્રોકિંગે એવરેજ ડેલી ટર્નઓવર (ADTO) માં પણ ગત ત્રિમાસિકની સરખામણીએ 21.1% વૃદ્ધિ કરીને FY 2022ના પ્રથમ ત્રિમાસિકમાં ADTO ને 4.5 ટ્રિલિયન પર પહોંચાડી દીધો છે. સાથે સાથે એવરેજ ક્લાયન્ટ ફાંડિંગ બુક પણ અનુક્રમે 26.5% વધીને 12.19 બિલિયન પર પહોંચેલ છે. પોતાના મજબૂત ટેક્નોલૉજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી એન્જલ બ્રોકિંગે FY2022 ના પ્રથમ ત્રિમાસિકમાં 248.53 મિલિયન ટ્રેડ પ્રોસેસ કર્યા છે.

એન્જલ બ્રોકિંગે યુઝર-ફ્રેંડલી ઇન્ટરફેસ સાથે શ્રેષ્ઠ અને સુગમ ગ્રાહક અનુભવ સુનિશ્ચિત કરેલ છે. આ ઇન્ટરફેસમાં ડિજિટલ ચેનલોના અતિ વિસ્તૃત સ્પેક્ટ્રમમાં જેવા કે મોબાઇલ એપ્સ, વેબ પ્લૅટફૉર્મ અને ખાસ સોફ્ટવેર સ્યૂટ્સમાં સર્વિસની ઉપલબ્ધતા છે. આ ફિનટેક મંચે પોતાની જબરદસ્ત વૃદ્ધિનો શ્રેય ટિયર-2, ટિયર-3 અને તેનાથી આગળના બજારોમાં દૂર સુધી બનાવેલ પહોંચને આપેલ છે. પોતાના સુપિરિયર ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ક્લાયન્ટને દાખલ કરવા માટે તેમને સરેરાશ 5 મિનિટનો સમય લાગે છે. આ ફિનટેક બ્રોકરની કુલ રિટેલ ઇક્વિટી બજાર ભાગીદારી FY2022 ના પ્રથમ ત્રિમાસિકમાં 191 bps વધીને QoQ 22.7% થઈ છે.

આ વિશે એન્જલ બ્રોકિંગના મુખ્ય વિકાસ અધિકારી શ્રી. પ્રભાકર તિવારીએ કહ્યું, “પોતાના એડ્વાન્સ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલૉજી સંચાલિત ઓપરેશન્સ સાથે અમે ગ્રાહકોને વધુ સારા વેલ્થ ક્રિએશન માટે પ્લૅટફૉર્મ પ્રદાન કરીએ છીએ. AI અને ML પર અમે મુકેલ ખાસ જોર વધુ ને વધુ ગ્રાહકોને એન્જલ બ્રોકિંગમાં સામેલ થવા માટે આકર્ષે છે. ભારતમાં વધતી રિટેલ ભાગીદારી સાથે અમે ભવિષ્યના વિકાસ અંગે આશાવાદી છીએ અને અમારા વધતા ક્લાયન્ટ બેસની જરૂરિયાતોને સંતોષવા માટે તૈયાર છીએ. આ સિદ્ધિ બદલ અમે ટીમ એન્જલ બ્રોકિંગ, અમારા પાર્ટનર અને સૌથી વધુ અમારા આશ્રયદાતાઓ સહિત તમામ હિતધારકોના આભારી છીએ.

એન્જલ બ્રોકિંગના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી. નારાયણ ગંગાધરે કહ્યું, “અમે ભારતની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ફિનટેક કંપનીના રૂપમાં ઉભરવાના મિશન પર છીએ. તેથી અમારું લક્ષ્ય મહત્તમ ગ્રાહક સંતોષ સુનિશ્ચિત કરવાનું છે. એન્જલ બ્રોકિંગમાં અમે તકનીકી રીતે વિકસિત, અને તોય સરળ સેવાઓનો સંપૂર્ણ સમૂહ તયાર કરીને લોકોને સક્ષમ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે તમામ નિપુણતા સ્તરોના રોકાણકારો અને વેપારીઓની જરૂરિયાતોને સંતોષી રહ્યા છીએ.”

પોતાના હાઇ-ટેક સોલ્યુશન્સ સાથે એન્જલ બ્રોકિંગ એક બટનથી બધુ જ હાંસલ કરવાની ઈચ્છા રાખનાર મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ માટે બજારમાં રોકાણ કરવું સરળ બનાવી રહી છે. વધુમાં, આ ફિનટેક બ્રોકરની સફળતાનું શ્રેય ક્લાયન્ટ અનુભવને વધુ સારો બનાવવા માટે કરેલ આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) ના વ્યાપક ઉપયોગને પણ આપી શકાય. અમારો વિચાર ટેક્નોલૉજીને ભારતમાં રોકાણના એક અનિવાર્ય તત્વ તરીકે સ્થાપિત કરીને લોકોને સક્ષમ બનાવવાનો છે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
નોવાક જોકોવિચ છઠ્ઠીવાર બન્યો વિમ્બલડન ચેમ્પિયન

નોવાક જોકોવિચ છઠ્ઠીવાર બન્યો વિમ્બલડન ચેમ્પિયન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com