મહારાજ સાહેબના અનુયાયીઓમાં આનંદની લહેરખી
આચાર્ય શ્રી કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબને રાષ્ટ્ર્ર સંતથી વિભૂષિત કરાયા એ પ્રસંગે ઓલ ઇન્ડિયા જૈન કૉન્ફરન્સ મુંબઈ, જૈન પત્રકાર સંઘ ભારત, જૈન મહામંડળ તેમ જ સુભાષ ઋણવાલ, મુલુંડ અને ભાંડુપના ટ્રસ્ટીઓ ઉપરાંત પ્રશાંત ઝવેરી, કાંતિ મહેતા સહિત જૈન સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.