• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

દિલીપ અગ્રાવતની શૌર્યગાથા પર આધારિત પ્રફુલ શાહની નવી નવલકથા સરહદનો સુપરકૉપ

by P C KAPADIA
December 2, 2025
in Gujarat
0
દિલીપ અગ્રાવતની શૌર્યગાથા પર આધારિત પ્રફુલ શાહની નવી નવલકથા સરહદનો સુપરકૉપ
Share on FacebookShare on Twitter

કચ્છના દંતકથા સમાન પોલીસ અધિકારી દિલીપ અગ્રાવતના રોમાંચક અને જોખમી જીવનપ્રસંગોને આધારે જાણીતા સાહિત્યકાર તથા પત્રકાર પ્રફુલ શાહ રચિત ડૉક્યુ-નોવલ સરહદનો સુપરકોપનું વિમોચન ૬ ડિસેમ્બરે અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત આ સમારંભમાં નિવૃત્ત ડીજીપી એ. કે. સિંહના હસ્તે પુસ્તકનું વિમોચન થશે, જ્યારે ફિલ્મ દિગ્દર્શક જયંત ગિલાટર અને વિજય કોટક વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પુસ્તકના હીરો દિલીપ અગ્રાવતનો પરિચય પત્રકાર વિપુલ એન. વૈધ કરશે.

૩૪ વર્ષની તેજસ્વી કારકિર્દીમાં દિલીપ અગ્રાવતે કચ્છના જોખમી અને સરહદી વિસ્તારમાં અનેક દિલધડક કામગીરીઓ પાર પાડીને વાસ્તવિક સુપરકોપ તરીકેની લોકપ્રિયતા મેળવી છે. માત્ર એક રિવોલ્વર સાથે સાત પાકિસ્તાની દૂષ્કર્મીઓને પકડવાની ઘટના હોય કે આરડીએક્સ-હથિયારોના જથ્થાનો ભાંડાફોડ, જૈશના આતંકવાદીને જેલભેગો કરવાનો હોય કે ઊંટના પગેરા પરથી મહિના સુધી તપાસ કરીને દેશ વિરોધી કાવતરું નિષ્ફળ બનાવવું—આ બધું તેમની અડગ સાહસિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠનું જીવંત ઉદાહરણ છે.

નવલકથામાં તેમની કામગીરી દરમિયાન પકડાયેલા કુલ ૭૯ કિલો આરડીએક્સ, અનેક એકે-૫૬, પિસ્તોલ-ગ્રેનેડ, તથા ત્રણ સનસનાટીભર્યા એન્કાઉન્ટરની વિગત રોમાંચક રીતે વર્ણવાઈ છે. અગ્રાવતના આતંકવાદ વિરોધી લડતમાં આપેલા ફાળા માટે તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક સહિત અનેક સન્માનો મળ્યા છે.

ચારે ભાષામાં ૫૦થી વધુ પુસ્તકોના સર્જક પ્રફુલ શાહનું આ કચ્છ આધારિત ચોથું પુસ્તક છે. લવ યુ કચ્છ, કચ્છ ફાઇલ અને લાઇફ ઇમ્પોસિબલ પછીનું આ સર્જન ફરી એક વાર કચ્છની ધરતીને કેન્દ્રમાં રાખી વાચકોને દિલધડક સાહસિક અનુભવોની સફર કરાવશે.

Tags: Dilip AgravatKutchNovelPraful ShahSuperCopકચ્છદિલીપ અગ્રાવતનવલકથાપ્રફુલ શાહસુપરકૉપ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ચાંદીના વાયદામાં ઊંચા મથાળેથી રૂ.2080નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.471ની નરમાઇઃ ક્રૂડ તેલમાં રૂ.6નો સુધારો

ચાંદીના વાયદામાં ઊંચા મથાળેથી રૂ.2080નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.471ની નરમાઇઃ ક્રૂડ તેલમાં રૂ.6નો સુધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com