• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Uncategorized

પ્રફુલ શાહના ‘સવાયા ભારતરત્ન હરિસિંહ નલવા’ અને અનિલ રાવલના ‘ખાખી મની’નું અમદાવાદ ખાતે થયું વિમોચન

by P C KAPADIA
March 6, 2025
in Uncategorized
0
Share on FacebookShare on Twitter

અમદાવાદની સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં બંને પુસ્તકોનું વિમોચન કરાયું

૧ માર્ચે અમદાવાદમાં કૉલેબ અને નવભારત પુસ્તક પ્રકાશન દ્વારા બે‌ રસપ્રદ પુસ્તકના વિમોચનનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.‌ જાણીતા લેખક પ્રફુલ શાહના અનોખા પુસ્તક ‘ સવાયા ભારતરત્ન હરિસિંહ નલવા’ અને પત્રકાર અનિલ રાવલની નવલકથા ‘ખાખી મની’ વાંચક વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
વિદ્વાન લેખક અને ઇતિહાસકાર પદ્મશ્રી ડૉ. વિષ્ણુભાઈ પંડ્યાએ પ્રફુલ શાહના આ અનોખા પ્રયાસને બિરદાવતા ‘સવાયા ભારતરત્ન હરિસિંહ નલવા’ આપવા બદલ અભિનંદન આપ્યા હતા. આ કથાનો નાયક હરિસિંહ નલવા આપણા ગૌરવશાળી ઈતિહાસનું એક એવું પાનું છે કે જે ખાસ ખોલાયું નથી કે જાણીતું નથી થયું. પ્રખ્યાત ફિલ્મ‌ ‘ઉપકાર’ના‌ લોકપ્રિય ગીત ‘મેરે દેશ કી‌ ધરતી…’માં તેમનું નામ જરૂર આવે છે. પરંતુ તેઓ કોણ છે તે જાણવાનો ખાસ કોઈ પ્રયાસ થયો નથી. એ અસાધારણ વીરના અનન્ય પરાક્રમની આ ગાથા ઈતિહાસનું પુનઃ સ્મરણ છે. આપણાં ઈતિહાસનાં તમામ પાનાં આપણે સૌએ ફરી ઉખેળવાના છે, એવી લાગણી વિષ્ણુભાઈએ વ્યક્ત કરી હતી.‌
ઉમદા સર્જક મુકેશભાઈ સોજીત્રાએ અનિલ રાવલની નવલકથા ‘ખાખી મની’ને‌ બિરદાવ્યું હતું. તેમણે આના કથાનક અને રહસ્યની પ્રશંસા કરી હતી.
લેખક પ્રફુલ શાહે કહ્યું હતું કે મને આશા નહિ, વિશ્વાસ છે કે મારા આ પુસ્તકને પણ સૌ વાચકમિત્રો પહેલાંની જેમ વધાવી લેશે.
પ્રફુલ શાહના પુસ્તક ‘કચ્છ ફાઈલ’ના નાયક વિપુલ વૈદ્ય તથા પીઢ પત્રકાર વિનીત શુક્લે બન્ને પુસ્તકોને આવકાર્યા હતા.‌
લેખક જીજ્ઞેશ અધ્યારુએ રસપ્રદ શૈલીમાં સંચાલન કર્યું હતું.‌ કવયિત્રી નિશા પટેલ અને અભિનેતા હિતેશ રાવલ‌ ઉપરાંત દેવદત્ત જાની, ગોપી‌રાવલ, વિરલ રાઠોડ,
ગુણવંત રાજ્યગુરુ, શૈલેન્દ્ર વાઘેલા અને પ્રકાશક કૃણાલ શાહ સહિતના મહાનુભાવોની હાજરીએ મહેફિલનું આકર્ષણ વધારી દીધું હતું.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

હાસ્યરસ અને પ્રેમરસની હેલી એટલે જેઠાલાલના ભવાડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com