• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.680ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં નરમાઈ

by P C KAPADIA
October 7, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 8476 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8261 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 44 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,12,739 સોદાઓમાં કુલ રૂ.16,781.42 કરોડનંી ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8476.17 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8261.46 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 91,240 સોદાઓમાં કુલ રૂ.4,664.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,904ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,120 અને નીચામાં રૂ.51,852 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.71 ઘટી રૂ.51,901ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.41,167 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,136ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,678ના ભાવે ખૂલી, રૂ.37 ઘટી રૂ.51,674ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,940 અને નીચામાં રૂ.61,390 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 156 વધી રૂ.61,502 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 179 વધી રૂ.61,822 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.199 વધી રૂ.61,846 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,063 સોદાઓમાં રૂ.1,947.04 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.206.35 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.2.20 ઘટી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.65 ઘટી રૂ.653.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 23,059 સોદાઓમાં કુલ રૂ.1,821.17 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,243ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,360 અને નીચામાં રૂ.7,243 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.79 વધી રૂ.7,345 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.90 ઘટી રૂ.560.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 451 સોદાઓમાં રૂ.43.05 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,700 અને નીચામાં રૂ.32,950 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.680 વધી રૂ.33,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 ઘટી રૂ.997.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,014.23 કરોડનાં 3,875.849 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,650.68 કરોડનાં 428.213 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.831.45 કરોડનાં 11,38,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.990 કરોડનાં 17602500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.37.96 કરોડનાં 11975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.09 કરોડનાં 50.76 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,945.561 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 639.390 ટન, ક્રૂડ તેલમાં 1178400 બેરલ અને નેચરલ ગેસમાં 10277500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 70625 ગાંસડી, મેન્થા તેલમાં 625.68 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.43.79 કરોડનાં 604 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,480ના સ્તરે ખૂલી, 4 પોઈન્ટ ઘટી 14,476ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,261.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.313.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.172.02 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,515.92 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,259.43 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 206.53 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.237.50 ખૂલી, ઊપરમાં રૂ.285.80 અને નીચામાં રૂ.231 રહી, અંતે રૂ.38.80 વધી રૂ.276.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27.20 ખૂલી, ઊપરમાં રૂ.27.20 અને નીચામાં રૂ.23.55 રહી, અંતે રૂ.6.45 ઘટી રૂ.25.60 થયો હતો. સોનું નવેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.823.50 ખૂલી, ઊપરમાં રૂ.923.50 અને નીચામાં રૂ.823 રહી, અંતે રૂ.39 ઘટી રૂ.842 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.420 ખૂલી, ઊપરમાં રૂ.488 અને નીચામાં રૂ.402.50 રહી, અંતે રૂ.49 વધી રૂ.472.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,042.50 ખૂલી, ઊપરમાં રૂ.1,218.50 અને નીચામાં રૂ.1,042.50 રહી, અંતે રૂ.39.50 વધી રૂ.1,097.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.238 ખૂલી, ઊપરમાં રૂ.238 અને નીચામાં રૂ.184.10 રહી, અંતે રૂ.42 ઘટી રૂ.190.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32.20 ખૂલી, ઊપરમાં રૂ.36.40 અને નીચામાં રૂ.30.60 રહી, અંતે રૂ.6.75 વધી રૂ.34.30 થયો હતો. સોનું નવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.500 ખૂલી, ઊપરમાં રૂ.524 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.2 ઘટી રૂ.512.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,515 ખૂલી, ઊપરમાં રૂ.1,556.50 અને નીચામાં રૂ.1,400 રહી, અંતે રૂ.39.50 ઘટી રૂ.1,533 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,297.50 ખૂલી, ઊપરમાં રૂ.2,430 અને નીચામાં રૂ.2,200 રહી, અંતે રૂ.148.50 ઘટી રૂ.2,346.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ગુજરાતમાં લાગ્યા ‘હિન્દુ વિરોધી’ અરવિંદ કેજરીવાલના હોર્ડિંગ્સ

ગુજરાતમાં લાગ્યા 'હિન્દુ વિરોધી' અરવિંદ કેજરીવાલના હોર્ડિંગ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com