• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, October 18, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home City

હોટેલ કોસ્ટારિકાના માલિક સામે જૂના ભાડુઆતની ફરિયાદ

ઉત્તનની સરકારી જમીન પર અનધિકૃત બાંધેલ હોટલ પર કાર્યવાહી કરવાની માગણી

by P C KAPADIA
December 23, 2021
in City, Mira Bhayandar
0
હોટેલ કોસ્ટારિકાના માલિક સામે જૂના ભાડુઆતની ફરિયાદ
Share on FacebookShare on Twitter

મિરા-ભાયંદર પાલિકાની હદમાં ઉત્તનના દરિયાને અડીને આવેલા વેલંકની ચર્ચ પાછળ એક ઝૂપડીની જગ્યાએ અનધિકૃત બાંધકામ કરી માનસી ઉપહારગૃહ બાંધવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને કૅફે સરીન, કૅફે સાગા કરવામાં આવ્યું. અને હવે એનું કોસ્ટારિકા નામ રાખવામા આવ્યું છે. કૅફે સરીન તેમજ કૅફે સાગામા વગર પરવાનગીએ દારૂ પીરસવામા તેમજ વેચવામા આવતો હોવાથી તેની વિરુધ્ધ ફરિયાદો થતા પોલીસ તેમજ એકસાઈઝ વિભાગ દ્વારા કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામા આવ્યો હતો. પરંતુ હોટલ ભાડા પર આપનાર માલિક પર એકસાઈઝ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવી નહોતી. હાલ અહીંના જૂના ભાડુઆત પંકજ વર્મા દ્વારા માલિક વિપુલ ક્ષીરસાગર સામે વકીલ દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે. તેમ જ થાણે કલેકટર, એક્સાઈઝ વિભાગ અને મીરા ભાયંદર મહાપાલિકાના કમિશનરને પણ ફરિયાદ કરી પગલાં લેવાની માગણી કરાઈ છે. જોકે પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ પંકજ કરી રહ્યો છે. બીજી બાજુ વિપુલ દ્વારા પણ ભાડુઆત ભાડું ન આપતો હોવાનો તેમ જ  ટાઉતે વાવાઝોડામાં નુકશાની માગવામાં આવી છે જે યોગ્ય ન હોવાનું પંકજ  વર્મા જણાવે છે. આ અંગે તેણે વકીલ દ્વારા વિપુલને નોટિસ પણ મોકલી છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

લૉકડાઉન દરમિયાન કૅફે સાગા કેટલાક મહિના બંધ હતી. પરંતુ હોટલ માલિકે ફરી નવી વ્યક્તિને ભાડે આપી છે તેમ જ પોતાની ડિપોઝિટ પરત ન કરી હોવાનો પંકજનો આક્ષેપ છે. હાલમાં હોટલનું નામ કોસ્ટારિકા રાખવામા આવેલ છે. હોટલમાં વગર પરવાનગીએ દારૂ પીરસવાની સાથે વેચવામા પણ આવે છે. એટલું જ નહીં, અહીં હુક્કા પાર્લર પણ ચાલુ કરવામાં આવનાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ જગ્યા સરકારી જમીન હોવાથી અતિક્રમણ કરી શાસનનું લાખો રૂપિયાનું નુકશાન થયાનું તેમજ ગેરકાયદે ચાલતા વ્યવસાયને અધિકારીઓ દ્રારા પ્રોત્સાહન અપાઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કથિત ગેરકાયદે ચાલતા ધંધાને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનો આક્ષેપ કરવાની સાથે સ્થાનિક સામાજિક સંઘઠન તેમજ રાજકીય પક્ષ દ્વારા કોસ્ટારિકા હોટલ વિરુધ્ધ પોલીસ અને એકસાઈઝ વિભાગ દ્વારા કાયદેસર  કાર્યવાહી કરવાની માગણી કરવામા આવી છે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • રાજપરાના શ્રી ખોડિયાર માતાજીના ધામમાં નવચંડી યજ્ઞ અને નવરાત્રિ મહોત્સવ
    by P C KAPADIA
    October 16, 2026
  • પ્રિયંકા પારેખઃ કોમનવેલ્થમાં ગોલ્ડન ગર્જના, ભારતનું ગૌરવ વધાર્યું!
    by P C KAPADIA
    October 11, 2026
  • બોરીવલીમાં આંગણવાડી સેવિકાઓ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ
    by P C KAPADIA
    October 6, 2026
  • બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!
    by P C KAPADIA
    October 3, 2026
  • યુવા શક્તિને સંગઠનની નવી દિશા : નિલેશ સોનીનું ભવ્ય સ્વાગત
    by P C KAPADIA
    October 2, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com