• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Entertainment

બૉલિવુડની ચાર હસ્તીઓએ લીધા કરોડોની કિંમતના લક્ઝરી ફ્લૅટ

by P C KAPADIA
July 21, 2021
in Entertainment
0
બૉલિવુડની ચાર હસ્તીઓએ લીધા કરોડોની કિંમતના લક્ઝરી ફ્લૅટ
Share on FacebookShare on Twitter

મુંબઈની રિયલ એસ્ટેટની લક્ઝરી માર્કેટ પર નજર રાખતા ડાટા ઇન્ટેલિજન્સ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ સ્ક્વેર યાર્ડના જણાવ્યા મુજબ મુંબઈમાં 2021ના પહેલા છ મહિનાના ગાળામાં ચાર હજાર કરોડ રૂપિયાના લક્ઝરી ફ્લૅટના સોદા થયા હતા. આમાં 15 કરોડ રૂપિયા કરતા વધુના સોદા થયા હોય એની જ ગણતરી કરવામાં આવી છે. સ્ક્વેર યાર્ડના જણાવ્યા મુજબ 15થી 20 કરોડ રૂપિયાની કેટેગરીમાં થયેલા સોદાનું પ્રમાણ 45 ટકા જેટલું છે. તો 10 ટકા જેટલા સોદા 30-50 કરોડના બજેટના થયા છે.

જેમણે મોંઘા ઘર ખરીદ્યા છે એની યાદીમાં બૉલિવુડની ચાર હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. લક્ઝરી ફ્લૅટ ખરીદનારાઓમાં અમિતાભ બચ્ચન, આનંદ એલ. રાય, સની લિયોની અને વિપુલ એ. શાહનો સમાવેશ થાય છે.

સ્ક્વેર યાર્ડે પ્રસિદ્ધ કરેલા લિસ્ટ ઑફ મોસ્ટ એક્સપેન્સિવ હૉમ્સ ઇન મુંબઈમાં જણાવ્યા મુજબ આ ચારેય ફિલ્મી હસ્તીઓમાં સૌથી મોંઘી પ્રોપર્ટી અમિતાભ બચ્ચનની છે. તેમણે 31 કરોડ રૂપિયામાં મિલકત ખરીદી છે. ત્યાર બાદ આનંદ એલ. રાયનો ક્રમાંક છે. આનંદે 25.30 કરોડ રૂપિયા લકાઝરી પ્રોપર્ટી ખરીદવા ચુકવ્યા છે. તો પોર્નસ્ટારમાંથી બૉલિવુડની અગ્રણી અભિનેત્રી બનેલી સની લિયોનીએ 16 કરોડ રૂપિયામાં એનું સપનાનું ઘર ખરીદ્યું છે. તો ગુજરાતી ફિલ્મ દરિયા છોરુથી કરિયરની શરૂઆત કરી બૉલિવુડના ટોચના નિર્માતા-દિગ્દર્શક તરીકે સ્થાન મેળવનાર વિપુલ એ. શાહે તેમના આશિયાના માટે 15.27 કરોડ રૂપિયા ચુકવ્યા છે. આ તમામ લક્ઝરી પ્રોપર્ટી ચાર હજાર ચોરસફૂટ કે એથી વધુનું ક્ષેત્રફળ ધરાવે છે.

Source: Square Yard
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોનાના વાયદાના ભાવમાં રૂ.186 અને ચાંદીમાં રૂ.401નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

સોનાના વાયદાના ભાવમાં રૂ.186 અને ચાંદીમાં રૂ.401નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com