એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.699, ચાંદીના વાયદામાં રૂ.1640 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.210ની નરમાઇ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.709540.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ...







