સોનાના વાયદાના ભાવમાં રૂ.1,122 અને ચાંદીના વાયદામાં રૂ.1,092નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.461 તેજ
વિક્લી માર્કેટ રિપોર્ટ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,55,419 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1861981.14 કરોડનું ટર્નઓવર બુલડેક્સ વાયદામાં રૂ.13 કરોડનાં કામકાજ દેશના અગ્રણી કોમોડિટી ...