એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.387 અને ચાંદીના વાયદામાં રૂ.2,538નો સાપ્તાહિક ધોરણે ઉછાળો
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,37,747 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 1152236.37 કરોડનું ટર્નઓવર બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ ...