• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, September 9, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home City

સામાન્ય જનતા માટે મુંબઈમાં લોકલ શરૂ કરવાની પેસેન્જર અસોસિયેશનનની માગણી

by P C KAPADIA
June 4, 2021
in City, Mumbai
0
Share on FacebookShare on Twitter

મુંબઈ, તા 4

રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં લૉકડાઉન દરમિયાન મુકાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાની શરૂઆત કરી છે ત્યારે ઉપનગરીય લોકલના પેસેન્જર અસોસિયેશનોએ સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની માગણી કરી છે.

રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરને પગલે રાજ્ય સરકારે 15 એપ્રિલથી સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા પ્રતિબંધ મુક્યો હતો.

અત્યારે લોકલ ટ્રેનમાં માત્ર આવશ્યક સેવાના કર્મચારીઓ અને રસીકરણ કે હોસ્પિટલમાં જનારાઓને પ્રવાસ કરવાની છૂટ અપાઈ છે. લગભગ ત્રીસ લાખ જેટલા પ્રવાસીઓ મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા હોય છે. બુધવારે પેસેન્જર અસોસિયેશનના સભ્યો મધ્ય રેલવેના અધિકારીઓને મળ્યા હતા અને મહિલાઓના ડબામાં સુરક્ષા વધારવાની વિનંતી કરવાની સાથે અગાઉની જેમ સામાન્ય જનતાને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી.

સામાન્ય જનતા માટે ટ્રેન સેવા ફરી શરૂ કરવી જોઇએ. જેમ કે રાજ્ય અનલૉક થઈ રહ્યુ છે, કામ માટે પ્રવાસ કરનારાઓને આવવા-જવાની પરવાનગી આપવી જોઇએ. અમે રેલવેના અધિકારીઓ અંગે આ મુદ્દે ચર્ચા કરી હતી. પરંતુ તેમણે જણાવ્યું કે આ અંગેનો નિર્ણય લેવાની સત્તા મહારાષ્ટ્ર સરકાર પાસે છે. રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ જણાવ્યુ કે, સરકારે અગાઉની જેમ પ્રતિબંધિત સમયની સાથે તુરંત શરૂ કરવી જોઇએ.

પેસેન્જર અસોસિયેશનોએ એમ પણ કહ્યુ કે જેમણે રસી મુકાવી હોય તેમને પ્રવાસ કરવાની પરવાનગી આપવી જોઇએ. સરકાર જ કહી રહી છે કે જેમણે રસીનો પહેલો ડૉઝ પણ લીધો હોય તેમની સંક્રમિત થવાની શક્યતા ઘણી ઓછી છે. તો તેમને પ્રવાસ કરવાની છૂટ મળવી જોઇએ. અમે રાજ્ય સરકારને રસીકરણ અભિયાન ઝડપી બનાવવાની પણ અપીલ કરીએ છીએ, એમ ઉપનગરીય રેલ યાત્રી સંઘનાં સંક્રેટરી લતા અર્ગડે જણાવ્યુ હતું.

મધ્ય રેલવેના ચાફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા પ્રવાસીઓને ઉપનગરીય લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી છે. આ અંગે અમારા અધિકારીઓ રાજ્ય સરકાર સાથે સમન્વય સાધી રહ્યા છે.

ઉપરાંત, મધ્ય રેલવેએ મે મહિનામાં એના ઉપનગરીય કૉરિડોર પર 32 હજાર ખુદાબક્ષોને પકડ્યા હતા અને તેમની પાસેથી 1.65 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. એપ્રિલ અને મે દરમિયાન પરાની અને લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા 1.50 લાખ કેસ નોંધાયા હતા.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરતા થઈ રહી છે હીંગની ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
  • સ્વાદનો ચટાકો… મલાડમાં જનતા વેફર્સનું નવું નઝરાણું!
    by P C KAPADIA
    July 30, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com