• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Thursday, July 23, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો

by P C KAPADIA
December 1, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટનનો વાયદો વધુ રૂ.340 ગાંસડીદીઠ વધ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8424 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8551 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,07,249 સોદાઓમાં કુલ રૂ.16,991.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8423.7 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8550.68 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,431 સોદાઓમાં કુલ રૂ.3,568.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,509ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,710 અને નીચામાં રૂ.52,421 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 વધી રૂ.52,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.219 વધી રૂ.42,310 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.5,229ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,464ના ભાવે ખૂલી, રૂ.153 વધી રૂ.52,510ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,356ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,181 અને નીચામાં રૂ.61,280 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.571 વધી રૂ.61,722 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.155 વધી રૂ.61,910 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.361 વધી રૂ.61,971 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,490 સોદાઓમાં રૂ.2,112.31 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.3.95 વધી રૂ.210.20 અને જસત નવેમ્બર વાયદો રૂ.0.90 વધી રૂ.264ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.674.75 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.194ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,616 સોદાઓમાં કુલ રૂ.2,700.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,455ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,563 અને નીચામાં રૂ.6,421 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.128 વધી રૂ.6,550 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.20 ઘટી રૂ.584.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 515 સોદાઓમાં રૂ.42.29 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.33,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,550 અને નીચામાં રૂ.33,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 વધી રૂ.33,430ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 ઘટી રૂ.943.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,417.35 કરોડનાં 2,674.595 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,150.88 કરોડનાં 341.152 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,173.03 કરોડનાં 18,05,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,528 કરોડનાં 26165000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.37.62 કરોડનાં 11900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.67 કરોડનાં 48.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,286.675 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 700.829 ટન, ક્રૂડ તેલમાં 1524600 બેરલ અને નેચરલ ગેસમાં 8940000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 80925 ગાંસડી, મેન્થા તેલમાં 457.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.17.54 કરોડનાં 240 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,622ના સ્તરે ખૂલી, 31 પોઈન્ટ વધી 14,628ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,550.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.234.06 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.54.77 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,897.01 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,363.46 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.293.13 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.286 ખૂલી, ઊપરમાં રૂ.330 અને નીચામાં રૂ.266.20 રહી, અંતે રૂ.54.40 વધી રૂ.323.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.52.10 ખૂલી, ઊપરમાં રૂ.57.50 અને નીચામાં રૂ.51.35 રહી, અંતે રૂ.3.25 ઘટી રૂ.54.40 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.68 ખૂલી, ઊપરમાં રૂ.70 અને નીચામાં રૂ.47 રહી, અંતે રૂ.6 વધી રૂ.69 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.515.50 ખૂલી, ઊપરમાં રૂ.539 અને નીચામાં રૂ.474 રહી, અંતે રૂ.48.50 વધી રૂ.517 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,663 ખૂલી, ઊપરમાં રૂ.1,784.50 અને નીચામાં રૂ.1,634 રહી, અંતે રૂ.22 ઘટી રૂ.1,705.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.323.70 ખૂલી, ઊપરમાં રૂ.337.80 અને નીચામાં રૂ.232 રહી, અંતે રૂ.69.60 ઘટી રૂ.271.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.43.20 ખૂલી, ઊપરમાં રૂ.43.40 અને નીચામાં રૂ.39.45 રહી, અંતે રૂ.2.30 વધી રૂ.41.45 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.445.50 ખૂલી, ઊપરમાં રૂ.457 અને નીચામાં રૂ.421 રહી, અંતે રૂ.15.50 ઘટી રૂ.441 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,299.50 ખૂલી, ઊપરમાં રૂ.1,324.50 અને નીચામાં રૂ.1,200 રહી, અંતે રૂ.105 ઘટી રૂ.1,218 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.48.50 ખૂલી, ઊપરમાં રૂ.58 અને નીચામાં રૂ.44 રહી, અંતે રૂ.6.50 વધી રૂ.56 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

બુલડેક્સ વાયદામાં 164 પોઈન્ટની વૃદ્ધિઃ સોના-ચાંદીમાં ચાલુ રહેલો તેજીનો પવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com