• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.369 અને ચાંદીમાં રૂ.615ની નરમાઈ

by P C KAPADIA
August 22, 2022
in Corporate
0
સોનાના વાયદાના ભાવમાં રૂ.389 અને ચાંદીમાં રૂ.366ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10144 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 11189 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 37 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,43,705 સોદાઓમાં કુલ રૂ.21,369.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10143.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11189.01 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 85,810 સોદાઓમાં કુલ રૂ.4,411.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,409ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,409 અને નીચામાં રૂ.51,051 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.369 ઘટી રૂ.51,110ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.227 ઘટી રૂ.40,850 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.5,076ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,451ના ભાવે ખૂલી, રૂ.344 ઘટી રૂ.51,173ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,237ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,428 અને નીચામાં રૂ.54,730 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 615 ઘટી રૂ.54,881 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 660 ઘટી રૂ.55,615 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.674 ઘટી રૂ.55,591 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,179 સોદાઓમાં રૂ.1,953.85 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 ઘટી રૂ.209.20 અને જસત ઓગસ્ટ વાયદો રૂ.2 ઘટી રૂ.313ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.50 ઘટી રૂ.668.30 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,187 સોદાઓમાં કુલ રૂ.3,664.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,290 અને નીચામાં રૂ.7,083 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 વધી રૂ.7,255 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.36.80 વધી રૂ.779.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,411 સોદાઓમાં રૂ.114.08 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓગસ્ટ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.51,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,090 અને નીચામાં રૂ.49,330 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 ઘટી રૂ.49,900ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.80 ઘટી રૂ.966 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,050.74 કરોડનાં 4,002.259 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,360.95 કરોડનાં 424.369 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.899.26 કરોડનાં 12,53,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,765 કરોડનાં 36361250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.86.92 કરોડનાં 19975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.27.16 કરોડનાં 277.56 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,284.464 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,253.367 ટન, ક્રૂડ તેલમાં 419500 બેરલ અને નેચરલ ગેસમાં 15033750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 59000 ગાંસડી, મેન્થા તેલમાં 687.96 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.36.98 કરોડનાં 526 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,090ના સ્તરે ખૂલી, 115 પોઈન્ટ ઘટી 14,016ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,189.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.405.66 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.322.47 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,764.03 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,696.50 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 290.64 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8 ખૂલી, ઊપરમાં રૂ.22.90 અને નીચામાં રૂ.4.95 રહી, અંતે રૂ.12.05 વધી રૂ.20.35 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.249.90 ખૂલી, ઊપરમાં રૂ.301 અને નીચામાં રૂ.230 રહી, અંતે રૂ.12.10 વધી રૂ.286.90 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.493.50 ખૂલી, ઊપરમાં રૂ.493.50 અને નીચામાં રૂ.360 રહી, અંતે રૂ.108 ઘટી રૂ.393.50 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.400 ખૂલી, ઊપરમાં રૂ.400 અને નીચામાં રૂ.207.50 રહી, અંતે રૂ.220 ઘટી રૂ.242.50 થયો હતો. સોનું-મિની ઓગસ્ટ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.123 ખૂલી, ઊપરમાં રૂ.129.50 અને નીચામાં રૂ.76.50 રહી, અંતે રૂ.66 ઘટી રૂ.79 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.60 ખૂલી, ઊપરમાં રૂ.11.50 અને નીચામાં રૂ.4.90 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.5.60 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.310 ખૂલી, ઊપરમાં રૂ.363.70 અને નીચામાં રૂ.276.20 રહી, અંતે રૂ.12.40 ઘટી રૂ.290 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.237.50 ખૂલી, ઊપરમાં રૂ.334 અને નીચામાં રૂ.237.50 રહી, અંતે રૂ.93.50 વધી રૂ.318 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.334 અને નીચામાં રૂ.185 રહી, અંતે રૂ.74.50 વધી રૂ.262.50 થયો હતો. સોનું-મિનીઓગસ્ટ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100 ખૂલી, ઊપરમાં રૂ.160 અને નીચામાં રૂ.85 રહી, અંતે રૂ.60 વધી રૂ.148 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.192નો ઉછાળોઃ સોના-ચાંદીમાં સામસામા રાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com