• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Saturday, October 17, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી

by P C KAPADIA
September 4, 2026
in Corporate
0
Share on FacebookShare on Twitter

હરપાલ સિંહ સોઢીની ‘ઇંચી’ સાથે સ્વાદની ધમાલ—બોટલમાં જ છે ટેસ્ટની ગેરંટી!
ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી, તે ભારતીય રસોડાની ‘રેગ્યુલર મેમ્બર’ બની ગઈ છે! નૂડલ્સ હોય, ફ્રાઈડ રાઈસ હોય કે શેઝવાન ચટણી—ચટપટો સ્વાદ ભારતીયોની જીભ પર એવો ચડી ગયો છે કે હવે ઇંચીએ પોતાનું અલગ જ સામ્રાજ્ય ઊભું કરી રહ્યું છે. જાણીતા ફૂડ એક્સપર્ટ હરપાલ સિંહ સોઢી સાથેની વાતચીતમાં સ્વાદ, હેલ્થ, કન્વિનિયન્સ અને બદલાતા ફૂડ કલ્ચર પર થયેલી વાતો પણ એટલી જ મસાલેદાર રહી!

શેઝવાનઃ નૂડલ્સથી લઈને વેફર્સ સુધી!
શેઝવાન ચટણીને લોકો માત્ર નૂડલ્સ સાથે જ જોડે છે, પરંતુ હરપાલજીનો અનુભવ કંઈક જુદો જ છે. તેઓ કહે છે કે મુંબઈના નાના-મોટા બારમાં પણ વેફર્સ સાથે શેઝવાન ચટણી પીરસાય છે. એટલે તેનો ઉપયોગ માત્ર ચાઈનીઝ પૂરતો સીમિત નથી.
“દાળમાં બે ચમચી નાખો, પરાઠો બોળો કે બાફેલા બટાકા સાથે ખાઓ—સ્વાદમાં તરત જ જાદુ આવી જાય!”
તેમના મતે આ પ્રોડક્ટની સૌથી મોટી ખાસિયત તેની વર્સેટિલિટી છે. ભારતીય રસોડામાં આટલી બહુમુખી રીતે વાપરી શકાય એવા પ્રોડક્ટ્સ બહુ ઓછા છે.
હેલ્થની વાત આવે ત્યારે… જીભને કેમ ભૂલવી?
હેલ્થ ફૂડ અને સ્વાદ વચ્ચેના સંતુલન અંગે સવાલ થયો ત્યારે હરપાલજીનો જવાબ પણ તેમની સ્ટાઇલમાં જ આવ્યો—
“પહેલાં જીભ ચાલે છે અને જીભમાં સ્વાદ ચાલે છે… ત્યાર પછી જિમમાં દોડવાનું ચાલે છે!”
તેમના મતે સ્વાદ જીવનનો મહત્વનો હિસ્સો છે, પરંતુ સાથે સ્વાસ્થ્યની જવાબદારી પણ જરૂરી છે. એટલે પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલ વાંચવાની ટેવ પાડવી જોઈએ.
રસોઈનો ‘શોર્ટકટ’ પણ સમજદારીથી!
આજની ગૃહિણી પાસે સમય ઓછો છે, એટલે કન્વિનિયન્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધ્યો છે. હરપાલજી કહે છે કે બોટલમાં રહેલો તૈયાર સ્વાદ રસોઈને સરળ બનાવે છે, પરંતુ બોટલ ફ્રિજમાં મૂક્યા પછી તેનો સમયસર ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે.
અને ઘરની રસોઈની વાત આવે ત્યારે તેઓ પત્ની અપર્ણા મેડમનો ઉલ્લેખ કરતાં કહે છે—“એ અમારાથી પણ સારું બનાવે છે!”
‘માતાથી દીકરી નહીં… બોટલથી બોટલ!’
‘દેશી ચાઈનીઝ’ની સફળતાનું રહસ્ય સમજાવતા હરપાલજીની આ વાત સૌથી મજેદાર છે. સામાન્ય રીતે ભારતીય રેસિપી માતાથી દીકરી સુધી પહોંચે છે, પરંતુ અહીં “માતાથી દીકરી નહીં, બોટલથી બોટલ” સ્વાદ ટ્રાન્સફર થાય છે!
નૂડલ્સ બનાવો, શાકભાજી ઉમેરો અને શેઝવાન ચટણી નાખો—સ્વાદ બગડવાની શક્યતા ઓછી. એટલે બેચલર્સથી લઈને યુવાનો અને નાના રેસ્ટોરન્ટ્સ સુધી સૌ માટે આ એક સરળ વિકલ્પ બની ગયો છે.
‘દેશી ચાઈનીઝ’નું ભવિષ્ય? મસાલેદાર!
ભારતીયોને તીખું, મીઠું અને ચટપટું ગમે છે. એ જ કારણ છે કે ઇન્ડો-ચાઈનીઝે દેશભરમાં મજબૂત જગ્યા બનાવી છે. યુવા પેઢીને આજે સ્વાદ, સગવડ અને યોગ્ય કિંમત—ત્રણેય જોઈએ છે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • રાજપરાના શ્રી ખોડિયાર માતાજીના ધામમાં નવચંડી યજ્ઞ અને નવરાત્રિ મહોત્સવ
    by P C KAPADIA
    October 16, 2026
  • પ્રિયંકા પારેખઃ કોમનવેલ્થમાં ગોલ્ડન ગર્જના, ભારતનું ગૌરવ વધાર્યું!
    by P C KAPADIA
    October 11, 2026
  • બોરીવલીમાં આંગણવાડી સેવિકાઓ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ
    by P C KAPADIA
    October 6, 2026
  • બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!
    by P C KAPADIA
    October 3, 2026
  • યુવા શક્તિને સંગઠનની નવી દિશા : નિલેશ સોનીનું ભવ્ય સ્વાગત
    by P C KAPADIA
    October 2, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com