• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

બુલડેક્સ વાયદામાં 164 પોઈન્ટની વૃદ્ધિઃ સોના-ચાંદીમાં ચાલુ રહેલો તેજીનો પવન

by P C KAPADIA
December 1, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

ક્રૂડ તેલ, કોટન પણ વધ્યાઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8838 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9051 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.50 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,34,698 સોદાઓમાં કુલ રૂ.17,938.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8837.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9050.84 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,01,300 સોદાઓમાં કુલ રૂ.5,380.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,838ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,001 અને નીચામાં રૂ.52,819ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.487 વધી રૂ.52,967ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.241 વધી રૂ.42,665 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.5,257ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,768ના ભાવે ખૂલી, રૂ.451 વધી રૂ.52,885ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,281ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,545 અને નીચામાં રૂ.63,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.817 વધી રૂ.63,057ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.929 વધી રૂ.64,491 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.926 વધી રૂ.64,514 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,595 સોદાઓમાં રૂ.1,630.85 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.211.35 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.15 વધી રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.685.25 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 23,620 સોદાઓમાં કુલ રૂ.1,765.56 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,574ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,637 અને નીચામાં રૂ.6,512ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.38 વધી રૂ.6,609 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 વધી રૂ.569.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 619 સોદાઓમાં રૂ.60.62 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,860ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,280 અને નીચામાં રૂ.31,670ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.630 વધી રૂ.32,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.952 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,946.88 કરોડનાં 3,651.076 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,433.64 કરોડનાં 530.690 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.987.25 કરોડનાં 15,01,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.778 કરોડનાં 13733750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.58.49 કરોડનાં 18275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.13 કરોડનાં 22.32 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,643.624 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 804.996 ટન, ક્રૂડ તેલમાં 1271300 બેરલ અને નેચરલ ગેસમાં 12100000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 72400 ગાંસડી, મેન્થા તેલમાં 430.2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.49.66 કરોડનાં 672 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,710ના સ્તરે ખૂલી, 164 પોઈન્ટ વધી 14,783ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,050.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.567.53 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.149.61 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,201.48 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,132.22 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.257.30 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.270.10 ખૂલી, ઊપરમાં રૂ.301 અને નીચામાં રૂ.241.80 રહી, અંતે રૂ.18.30 વધી રૂ.290.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.770ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.50 ખૂલી, ઊપરમાં રૂ.12.45 અને નીચામાં રૂ.9.85 રહી, અંતે રૂ.1 ઘટી રૂ.10.50 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.208.50 ખૂલી, ઊપરમાં રૂ.259 અને નીચામાં રૂ.198 રહી, અંતે રૂ.73 વધી રૂ.236 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,300.50 ખૂલી, ઊપરમાં રૂ.2,631 અને નીચામાં રૂ.2,300.50 રહી, અંતે રૂ.492.50 વધી રૂ.2,420 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.230 અને નીચામાં રૂ.160 રહી, અંતે રૂ.71 વધી રૂ.220 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.265 ખૂલી, ઊપરમાં રૂ.273 અને નીચામાં રૂ.219.70 રહી, અંતે રૂ.23.30 ઘટી રૂ.229.60 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.370.50 ખૂલી, ઊપરમાં રૂ.400 અને નીચામાં રૂ.341 રહી, અંતે રૂ.120 ઘટી રૂ.365 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.43 ખૂલી, ઊપરમાં રૂ.46.85 અને નીચામાં રૂ.42.85 રહી, અંતે રૂ.1.40 ઘટી રૂ.43.45 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.811 ખૂલી, ઊપરમાં રૂ.975 અને નીચામાં રૂ.811 રહી, અંતે રૂ.184.50 ઘટી રૂ.950.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.240 ખૂલી, ઊપરમાં રૂ.240 અને નીચામાં રૂ.192.50 રહી, અંતે રૂ.60 ઘટી રૂ.217 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલમાં પણ નરમાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com